ગાંઠીયા પાપડી (Gathiya Papadi Recipe In Gujarati)

#EB
#RC1
#cookpadindia
#cookpadgujrati
#papdi ganthiya
Week8
ગાંઠીયા પાપડી (Gathiya Papadi Recipe In Gujarati)
#EB
#RC1
#cookpadindia
#cookpadgujrati
#papdi ganthiya
Week8
રાંધવાની સૂચનાઓ
- 1
એક વઘારીયા માં પાપડીયા ખારા ને શેકી લેવો.એક બાઉલ માં તેલ અને પાણી લઈ ને ૧૦ મિનિટ માટે ફીણી લેવું તેનો કલર બદલાઈ જાય ત્યાં સુધી પછી તેમાં ચણા નો લોટ,હીંગ,પાપડીયો ખારો અને મીઠું ઉમેરી ને બરાબર હલાવી મીક્સ કરી ને લોટ બાંધી લેવો.....
- 2
લોટ બહુ ઢીલો ન થઈ જાય એ ધ્યાન રાખવાનું.હાથ માં તેલ લઈ ને મસળી ને થોડો લઈ સેવ પાડવાના સંચા માં પાપડી ની જાળી મૂકી તેલ થી સંચા ને અને જાળી ને ગ્રીસ કરી ને તેમાં મૂકવો.
- 3
એક કડાઈ માં તેલ લઈ ગરમ મૂકવું પછી સંચા માં થી ગરમ તેલ માં પાપડી પાડી તેને મીડીયમ થી ધીમી આંચ પર તળી લેવા.એ રીતે બધા લોટ માં થી પાપડી બનાવી લેવી.
- 4
તો તૈયાર છે પાપડી ગાંઠિયા તેને ચા,કોફી, તળેલા મરચાં અને પપૈયા ણા છીણ અને લીલી ચટણી સાથે સર્વ કરવા.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાપડી ગાંઠીયા તીખા (Papadi Gathiya Spicy Recipe In Gujarati)
#EB#WEEK8#RC1#Weekendreceipe Pooja Vora -
-
-
-
-
-
પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
#EB#week8#cookpadguj#cookpad#cookpadindiaચટપટા પાપડી ગાંઠીયા Neeru Thakkar -
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#RC1#yellow#cookpadindia#cookpadgujarati#week8માઇઇબુકPost4 Bhumi Parikh -
-
મસાલા તીખા પાપડી ગાંઠીયા (Masala Tikha Papadi Gathiya Recipe In Gujarati)
#EB#WEEK8#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
વણેલાં ગાંઠીયા સાથે પપૈયા નો મીઠો સંભારો(vanela gathiya sathe papaya sabharo in Gujarati)
વર્લ્ડ પ્રખ્યાત ગુજરાતી ઓ નો પ્રિય નાસ્તો#સ્નેકસ#માઇઇબુક#માઇઇબુક#recipe1 Riddhi Ankit Kamani -
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
રવિવાર નો નાસ્તો...સાથે ગાજર મરચા નો સંભારો..અને એ બધા ને સાથ આપવા મસાલેદાર ચા હોય..રવિવાર સુધરી જાય..#EB#week8 Sangita Vyas -
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊