રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ ગરમ થવા મૂકો
- 2
હવે બીજા એક વાસણમાં ચણાનો લોટ મીઠું હીંગ નાખી ચાળી લો ત્યાર પછી એક વાટકામાં પા કપ પાણી લઈ તેમાં ધોવાનો સોડા અને એક ચમચી તેલ ઉમેરો અને તેને ફીણી લો
- 3
હવે આ મિશ્રણને લોટમાં નાખી નરમ કણક બાંધી લો અને પાંચ-સાત મિનિટ ખૂબ મસળી સંચામાં પાપડી નેજાળી મૂકી ભરી લો
- 4
ગરમ તેલમાં તળી લો તૈયાર છે પાપડી ગાંઠિયા
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EBWeek 8 આપડે ગુજરાતી ની સવાર ના નાસ્તા માં ગાંઠિયા તો હોય. તૈયાર છે ગરમ પાપડી ગાંઠિયા જેને આપણે ચા, કાચા પપ્યા નો સંભારો, તળેલા મરચાં સાથે સારા લાગે છે. Archana Parmar -
-
-
-
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)
#EB#week8પાપડી ગાંઠિયા એટલે ગુજરાતીઓને સૌથી પ્રિય વાનગી ગાંઠીયા વગર તો ગુજરાતીઓ ને ચાલે જ નહીં તો અહીંયા આપણે એ જ રેસીપી શીખવાના છીએ જે એકદમ થોડા જ સમયમાં અને ખુબ જ ટેસ્ટી બને છે મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે તો ચાલો આપણે તેની રીત જોઈ લઈએ અને બનાવવાનો પ્રયત્ન પણ કરીએ Ankita Solanki -
-
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#RC1#week8 ગુજરાતી લોકોનાં ઘરમાં પાપડી ગાંઠિયા ખૂબ જ ફેમસ ફરસાણ છે. પાપડી ગાંઠિયા ગુજરાતી લોકોને ખુબ જ પ્રિય પણ હોય છે. ચા સાથે નાસ્તામાં ખાવા માટે કે સાંજના ભોજનમાં ફરસાણ તરીકે પાપડી ગાંઠિયાનો ઉપયોગ થાય છે. તો ચાલો ચણા ના લોટ માંથી બનતા આ ગાંઠિયા કઈ રીતે બને છે તે જોઈએ. Asmita Rupani -
-
-
-
-
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#RC1#yellow#cookpadindia#cookpadgujarati#week8માઇઇબુકPost4 Bhumi Parikh -
-
પાપડી ગાંઠિયા (papdi gathiya recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોરગાંઠિયા એટલે ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો. કોઈ પણ પ્રસંગ માં ગાંઠિયા વગર ના ચાલે. વરસાતા વરસાદ માં જો ગરમ ગરમ ગાંઠિયા ને ચા મળી જાય તો વાત જ ના પૂછો! મોજ એ મોજ હે ને?અમારા ઘર માં આમ તો ગાંઠિયા પપ્પા જ બનાવાતા કારણ કે અમારે ફરસાણ નો ધંધો હતો. પણ સાસરે આવ્યા પછી પહેલી વાર મેં બનાવ્યા. ઘણી યાદો તાજી થઈ ગઈ. તો માણો આ ગાંઠિયા!જરૂર થી ટ્રાઈ કરજો. Avnee Sanchania
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221675
ટિપ્પણીઓ