પાપડી (Papdi Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 3 કપચણા નો લોટ
  2. 1 કપતેલ
  3. 2 કપપાણી
  4. ચપટીસાજીના ફૂલ
  5. 1/2 ટી સ્પૂનઅજમો
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. તળવા તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તેલ માં પાણી નાખી ફીણવું પછી તેમાં મીઠુ, સાંજીના ફૂલ નાખવા વાટીને અજમો નાખવો, પછી તેમાં સમાય તેટલો લોટ નાખવો

  2. 2

    પછી તાવડી માં તેલ ગરમ કરવા મૂકવું, તેલ એકદમ ગરમ થાઈ એટલે ફાસ્ટ ગેસે પાપડી ના ઝારા. પર લોટ મૂકીને પાપડી ધસવી. પછી ગેસ મીડીયમ કરવો.

  3. 3

    આ પાપડી ને આથેલા મરચાં, તળેલા મરચાં, પપૈયા ના છીણ સાથે સરસ લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes