પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦મીનીટ
  1. ૨ (૧/૨ કપ)ચણાનો લોટ
  2. ૧/૨ કપપાણી
  3. ૧/૨ કપતેલ
  4. ૧/૨ ટી સ્પૂનપાપડખાર
  5. મીઠું (સ્વાદ અનુસાર)

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા બાઉલમાં પાણી,તેલ પાપડખાર અને મીઠું નાખી બ્લેડરની મદદથી પાણી સફેદ થાય ત્યાં સુધી હલાવવું.

  2. 2

    પછી તેમાં ચણાનો લોટ ચાડીને નાખવો પછી લોટ બાંધી લેવો પછી તેમાં થોડું પાણી નાખી લોટને ખૂબજ મસળવો.

  3. 3

    લોટને પાંચથી સાત મિનિટ સુધી ખૂબ જ મસળવો પછી તેમાં ઝીરો નંબરના જારાથી પાપડી મીડીયમ તાપે તળી લેવી.

  4. 4

    પાપડી ને સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes