મેંગો ફ્રૂટી (Mango Fruty Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો ફ્રૂટી (Mango Fruty Recipe In Gujarati)

Ragini Vaidya
Ragini Vaidya @cook_29478717
mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4.લોકો
  1. કાચી કેરી
  2. 2પાકી કેરી
  3. ૧-૧/૨ કપ ખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કાચી ને પાકી કેરી કૂકર મા 2 સીટી વઞાડી લેવી. ઠંડુ થાય પછી એમા ૧-૧/2 કપ પાણી
    ૧-૧/૨ કપ ખાંડ નાખી મિક્સરમાં મીકસ કરી તેમા ૪ કપ પાણી નાખી બોટલ મા ભરી ફીઝ મા મુકી દેવાનુ. ૧ મહિના સુધી. આ ફટી
    સારી રેહસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ragini Vaidya
Ragini Vaidya @cook_29478717
પર
mumbai

Similar Recipes