આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ બટેટાનો માવો
  2. 1 વાટકો ચણાનો લોટ
  3. 2 મોટી ચમચીકોર્નફ્લોર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 2 ચમચીસચર
  6. 2 ચમચીમરચું
  7. 1/2 ચમચી હળદર
  8. 2 ચમચીચાટ મસાલો
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. જરૂરિયાત મુજબનું પાણી
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા બાફીને તેનો માવો તૈયાર કરી લો

  2. 2

    પછી તૈયાર કરેલ માનવામાં ચણાનો લોટ મરચું, હળદર,ગરમ મસાલો,ચાટ મસાલો નાખીને પાણી વડે લોટ તૈયાર કરો જરૂરિયાત મુજબનું પાણી ઉમેરો

  3. 3

    પછી તેને સંચામાં ભરી ને ગરમ તેલમાં સેવ કરીએ તેમ કરવી સેવ થઈ જાય પછી તેની ઉપર ચાટ મસાલો ભભરાવી દેવો

  4. 4

    તૈયાર છે આલુ સેવ જે ખાવામાં ખૂબ જ ચટપટી અને બાળકોને ખૂબ જ ભાવે તેવી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર

Similar Recipes