બટર મસાલા પાઉં (Butter Masala Pav Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi

બટર મસાલા પાઉં (Butter Masala Pav Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
4 loko
  1. 8પાઉં
  2. 4ડુંગળી
  3. 3ટામેટાં
  4. 1લીલું મરચું
  5. અમૂલ બટર 150 ગ્રામ
  6. ચીઝ સ્ટ મુજબ
  7. 2 સ્પૂનહળદર
  8. 1.5 સ્પૂનમરચું
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 2 સ્પૂનધાણાજીરુ
  11. 2 સ્પૂનપાઉં ભાજી મસાલો

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ટામેટાં અને મરચું ને ઝીણા સુધારી લેવા

  2. 2

    હવે એક કડાઈ પેન લઇ તેમાં 2 સ્પૂન બટર નાખી આ ઝીણા સમારેલા ડુંગળી ટામેટાં અને સાંતળી લેવા

  3. 3

    ડુંગળી ટામેટાં સંતળાઈ જાય એટલે તેમાં ઉપર મુજબનો બધો જ મસાલો નાખી થોડું ચડવા દેવું.

  4. 4

    હવે એક નોનસ્ટિક લોઢી પર પાઉને બંને તરફ બટર લગાવી અને સેકી લેવા.

  5. 5

    પાઉ શેકાઈ જાય પછી તૈયાર કરેલો મસાલો દરેક દરેક પાઉમાં fill up લેવો અને પછી ગરમાં ગરમ મસાલા પાઉં તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

ટિપ્પણીઓ

Similar Recipes