મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.
#EB
8
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.
#EB
8
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા માટે : પેન માં બટર લઈ કાંદા સોતે કરવા.
- 2
અંદર કેપ્સીકમ, લસણની પેસ્ટ, ટામેટા અને મીઠું નાખી મિક્સ કરવું. લાલ મરચું, અને પાઉભાજી મસાલો નાખી, ટામેટા સોફ્ટ થાય ત્યા સુધી કુક કરવુ.
- 3
મેશર થી મેશ કરવું 2 ચમચી પાણી નાંખી ઉકાળવું એટલે મસાલો એકરસ થશે. છેલ્લે કોથમીર અને લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.
- 4
મસાલા પાઉં બનાવવા માટે : એજ પેન માં બટર અને તેલ ગરમ કરી, પાઉં ને વચ્ચે થી કાપી, પેન ઉપર મુકવું. એની ઉપર મસાલો પાથરવો.થોડો મસાલો ઉપર પણ મુકવો.કોથમીર ભભરાવીને ગરમ સર્વ કરવું. સાથે લીંબુ ની સ્લાઈસ મુકવી.આવી જ રીતે બીજા મસાલા પાઉં તૈયાર કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉં ભાજી પ્રેશર કુકર ની (Pav Bhaji In Pressure Cooker Recipe In Gujarati)
આ એક કંમ્પલીટ મીલ છે જે નાના મોટા બધા નું મનપંસંદ છે. પાઉં ભાજી મુંબઈ નું પોપ્યુલર સ્ટ્રીટ ફુડ છે જેને ખાવા માટે શનિ-રવિવારે સ્ટોલ પર લોકોની ભીડ થાય છે. તો કેમ આપણે પણ આ ફેમસ સ્ટ્રીટ ફુડ ઘરે બનાવી ને એની લુફ્ત માણીએ.? Bina Samir Telivala -
-
મસાલા પાઉં (masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસૂનસ્પેશિયલ#માઇઇબુકઆ રેસિપી ની વાર્તા એ છે કે મુંબઈ માં અત્યાર ની પરિસ્થિતિ નથી સારી કોરોના વાઇરસ ના કારણે. એવામાં મુંબઈ નો વરસાદ અને મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ કોને યાદ ના આવે. ત્યાં ની સાયણ વિસ્તાર માં આવેલી ગુરુકૃપા રેસ્ટોરન્ટ માં મસાલા પાઉં એકવાર ખાધા હતા એ યાદ આવતા ખુબ જ ઈચ્છા થઈ મસાલા પાઉં ખાવાની એટલે બનાવ્યું. ખૂબ જ સરળ રીત છે. આપ સૌ પણ બનાવજો અને સ્વાદ માણજો. હેપી કૂકીંગ 🙂🙏 Chandni Modi -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8theme8#RC1 મસાલા પાવ (Quick Masala Pav) એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડું ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. આજે આપણે આ સ્ટ્રીટ ફૂડ ડીશ બનાવતા શીખીશું, જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાવ બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. Juliben Dave -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાઉં આમ તો મહારાષ્ટ્ર ની વસ્તુ છે. પણ હવે બધી જ્ જગ્યા એ મળી રહે છે. Aditi Hathi Mankad -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
-
-
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
-
ચણા પાઉં
#RB3ચણા પાઉં, ઈફતાર સ્પેશ્યલ વાનગી , જે બહુજ જલ્દીતો બની જ જાય છે સાથે-સાથે સ્પાઇસી અને ટેસ્ટ માં પણ લાજવાબ છે. હવે તો મુંબઈ ના સાયન સર્કલ પર પણ ચણા પાઉં મળે છે અને શનિ-રવિ તો ખાવા માટે લોકો દૂર - દૂર થી આવે છે. Bina Samir Telivala -
ચીઝી ગાર્લિક મસાલા પાઉં (Cheesy Garlic Masala Pav Recipe In Gujarati)
#EB Week8 Bhagwati Ravi Shivlani -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiઆજનુ મેનુ સ્વાદમાં ચીઝનો રીચ ટેસ્ટ અને દેખાવમાં મનમોહક એવા બાળકોના ફેવરેટ સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉં. ખરેખર ટેસ્ટી બન્યા.... તો ચાલો જોઇએ મસાલા પાઉંની રેસીપી... Ranjan Kacha -
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ છે મુંબઈ માં સ્ટી્ટ ફુડ તરીકે ઓળખાય છે મુંબઈ માં તવા માં મસાલા પાંવ બનાવે છેએ રીતે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે મે સેઝવાન સોસ એડ કરીયો છે ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર બનાવજોમુંબઈ સટી્ટ ફુડ મસાલા પાંવ#EB#week8 chef Nidhi Bole -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
-
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
મસાલા પાઉં (Masala Pav Recipe in Gujarati)
મુંબઈ ની speciality કહેવાય છે પણ હવે તો બધે મળે છે અને બનાવાય છે..મે પણ ટ્રાય કર્યો..#EB#week8 Sangita Vyas -
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)