બટર મસાલા પાઉંભાજી (Butter Masala Paubhaji Recipe In Gujarati)

Ilaba Parmar @cook_25929552
બટર મસાલા પાઉંભાજી (Butter Masala Paubhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકરમા બટેટુ,દૂધી, રીંગણ, ફલાવર,બીટ ના મોટા ટુકડા કરી ઉમેરો, અડધો ગ્લાસ પાણી મીઠું, ચપટી હળદર,નાખી બે ત્રણ સીટી વગાડી લો.
- 2
ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ, ને ચોપર મા ક્રશ કરી લો. આદુ, લસણ ની પેસ્ટ બનાવી લો.
- 3
પેનમાં બે ચમચી તેલ, બટર નો ટુકડો ઉમેરો, તેમા લસણ ની પેસ્ટ એડ કરો સેજ સોતે થાય એટલે ચપટી હિંગ ને ચોપ કરેલી ડુંગળી એડ કરો, ડુંગળી ગુલાબી થાય એટલે તેમા મીઠું, મરચું પાઉડર, ધાણાજીરુ,પાઉભાજી મસાલો એડ કરો. પછી તેમા ટામેટાની ગ્રેવી એડ કરો બરાબર તેલ છુટે ત્યા સુધી પકાવો.
- 4
વટાણા એડ કરી દો, થોડી વાર પછી બાફી ને સમેસ કરેલા વેજીટેબલ એડ કરી દો.ભાજીમા તેલ છુટે ત્યા સુધી પકાવી ઉપર ધાણાભાજી એડ કરો.
- 5
તૈયાર છે આપણી હેલદી ટેસ્ટ બટર મસાલા પાઉભાજી. સાથે પાઉં,છાશ,અને મસાલા પાપડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાઉંભાજી ખીચડી(Paubhaji Khichdi Recipe in Gujarati)
#GA4#Week7આજે મેં ન્યૂ ટ્રાય કરયુ બધા વેજીસ નો ઉપયોગ કરી તેમાં પાઉભાજી મસાલા ને ઉમેરી એક ખીચડી બનાવી છે જે બાળકો ને પણ ભાવે તેવી છે Dipal Parmar -
-
-
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
-
-
-
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉં ભાજી બધા અલગ અલગ સ્ટાઈલ થી બનાવે છે.પણ લગભગ બધા ને ભાવે છે. Varsha Dave -
બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#બટર_પાઉં_ભાજી ( Butter Paav Bhaaji Recipe in Gujarati )#Restaurant_style_Butter_Paav_Bhaaji બટર પાવ ભાજી એ નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે. આ બટર પાવ ભાજી તો દેશ વિદેશ માં પ્રખ્યાત છે. મસાલાના ખાસ મિશ્રણમાં રાંધેલા અને નરમ માખણના પાવ સાથે પીરસાયેલી મિક્સ શાકભાજીની એક મસાલેદાર કરી, કોઈપણ ભારતીય ખોરાક પ્રેમીનું સ્વપ્ન છે. બાફેલી અને છૂંદેલા શાકાહારી તેને સરળ અને ચંકી ટેક્સચર આપે છે જ્યારે ખાસ રીતે મિશ્રિત માખણ પાવ ભાજી મસાલા તેને એક અનિવાર્ય, માઉથ વોટરરીંગ સુગંધ અને સ્વાદ આપે છે. Daxa Parmar -
-
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
-
-
-
-
-
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
-
-
પાઉભાજી (Paubhaji Recipe In Gujarati)
ભાજીપાઉં અથવા પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે અને બટર/તેલ માં શેકેલા પાવ સાથે પીરસવા માં આવે છે. જયારે બાળકો ની બર્થડે પાર્ટી હોય કે બહુ બધા મહેમાન જમવા માટે આવવાના હોય ત્યારે ભાજીપાઉં એ એક ઉત્તમ અને પરફેક્ટ ભોજન છે જે તમે પહેલે થી બનાવી ને રાખી શકો છો. બાળકો ને ઘણા બધા શાકભાજી પણ આ ભાજી માં મિક્સ કરી ને ખવડાવી શકાય છે. Vidhi V Popat -
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
છોટૂ પાવભાજી પિઝા (Paubhaji Pizza Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ#weekend#fusiondishપાવભાજી તો બહુ બનાવી ને ખાધી પીત્ઝા પણ બહુ બનાવ્યા ને ખાધા પણ આજે થોડું ટ્વિસ્ટ 😉😉 નાના પીત્ઝા બેઝ પર ભાજી અને ચીઝ નું ટોપીંગ. ભાજી માં મેં બીજા શાક મિક્સ કયૅા છે જેથી બાળકો ને પોષણ પણ મળે. કંઈક નવીન સ્વાદ માણવા મેં ટ્રાય કયૅા અને સફળ 😎🤩 Bansi Thaker -
પાઉંભાજી(pav bhaji in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7#સ્પાઈસી#વિકમીલ1 આમ તો પાઉં ભાજી ના શાક માં ઘણા બધા વેજીટેબલ લઇ શકાય પણ હું ફક્ત 3 શાક માં થી જ ભાજી બનાવું છું, એ પણ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બને છે. Savani Swati -
પાઉંભાજી (Paubhaji Recipe In Gujarati)
નાના મોટા બધા ની ફેવરિટ અને ટેસ્ટી વાનગી હોવાથી વારંવાર બને છે. Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13610749
ટિપ્પણીઓ (3)