પોમગ્રેનેટ મોઇતો (Pomegranate Mojito Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

પોમગ્રેનેટ મોઇતો (Pomegranate Mojito Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો
  1. 2 નંગદાડમ નો જ્યુસ
  2. 1 ગ્લાસસ્પ્રાઇટ
  3. ટીપા રોઝ સીરપ
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. આઠ-દસ ફુદીનો

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક વાસણમાં દાડમનો રસ લીંબુ રોજ syrup નાખી બ્લેન્ડરથી મિક્સ કરો પછી તેને ગ્લાસમાં કાઠી સ્પાઈટ નાખી ફુદીનાના પાન નાંખી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

ટિપ્પણીઓ

Similar Recipes