મેથીની ભાજી ના મૂઠિયાં (Methi Muthiya Recipe in Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.
શેર કરો

ઘટકો

30 મિનીટ્સ
3 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામમેથી ની ભાજી
  2. 1બાઉલ ઘઉં નો લોટ
  3. 1/2 વાટકીરવો
  4. 4 ચમચીતલ
  5. 1 નંગલીંબુ
  6. 2 ચમચીખાંડ
  7. 2 ચમચીઆદુ,મરચાં, લસણ ની પેસ્ટ
  8. 1/2 વાટકીતેલ
  9. 1/4 ચમચીખારો
  10. હળદર,મીઠું સ્વાદ અનુસાર
  11. 4 ચમચીજેટલા લીલા ધાણા
  12. વઘાર માટે રાઈ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ્સ
  1. 1

    સૌ પ્રથમ મેથી ની ભાજી સમારી ને ધોઈ લો.એક મોટા બાઉલ માં ભાજી લઇ તેમાં ઘઉં નો લોટ,રવો અને મસાલા...આદુ માર્ચ લસણ ની પેસ્ટ,ખાંડ,લીંબુ,હળદર,મીઠું,ખારો,તલ,લીલા ધાણા,તેલ નું આગળ પડતું મોંણ નાખી લોટ બાંધવો....તેના મુઠીયા વાળી વરાળ થી બાફવા માટે મુકવા.

  2. 2

    20 થઈ 25 મિનીટ્સ માં બફાય જાયએટલે ડીશ માં લઇ ઠંડા થવાં દેવા 10 મિનીટ્સ.પછી કાપી લેવા.

  3. 3

    એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ અને તલ નો વઘાર કરી લેવો..ધીમા તાપે હલાવતા રહો. થોડા ક્રિસ્પી થવા દેવા..મેથીની ભાજીના મુઠીયા તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes