મેંગો સ્ટફ્ડ કુલ્ફી (Mango Stuffed Kulfi in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#RC1

રેઈન્બો ચેલેન્જ ના પહેલા વિક ની થીમ છે પીળા કલર ની રેસિપી.
તો અહીં મેં મેંગો સ્ટફ્ડ કુલ્ફી બનાવી છે.
મેંગો સ્ટફ્ડ કુલ્ફી એ ખૂબ જ સરળ રીતે અને ઝડપ છી બની જાય એવું ડેઝર્ટ છે.

મેંગો સ્ટફ્ડ કુલ્ફી (Mango Stuffed Kulfi in Gujarati)

#RC1

રેઈન્બો ચેલેન્જ ના પહેલા વિક ની થીમ છે પીળા કલર ની રેસિપી.
તો અહીં મેં મેંગો સ્ટફ્ડ કુલ્ફી બનાવી છે.
મેંગો સ્ટફ્ડ કુલ્ફી એ ખૂબ જ સરળ રીતે અને ઝડપ છી બની જાય એવું ડેઝર્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩-૪ લોકો
  1. પાકી કેરી
  2. ૫૦૦ મિલી દૂધ
  3. ૪ ટે સ્પૂનમિલ્ક પાઉડર
  4. ૨ ટે સ્પૂનકોર્નફ્લોર
  5. ૫-૬ ચમચી ખાંડ
  6. વેનીલા એસેન્સ
  7. પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરી નો ઉપર નો ભાગ થોડો કાપી લઈ ચપ્પુ થી ધીરે થી ગોટલી કાઢી લેવી અને એક ગ્લાસ માં આ રીતે મૂકી દેવું

  2. 2

    હવે એક વાસણ માં દૂધ લઈ એમાં કોર્નફ્લોર, મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું અને ગેસ પર મિડીયમ તાપે ઉકાળવું ઘટ્ટ થાય એટલે ખાંડ ઉમેરવી અને વેનીલા એસેન્સ ઉમેરી મક્ષ કરી લેવું ત્યાર બાદ ૫ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળવું ગેસ બંધ કરી ઠંડુ કરી લેવું

  3. 3

    હવે કેરી મા ભરી લેવું અને ઉપર કાપેલા ભાગ થી ઢાંકી દઈ ફ્રીઝર માં ૮ કલાક માટે સેટ કરવા મૂકવું

  4. 4

    સેટ થઈ જાય એટલે છાલ કાઢી સ્લાઈસ કરી લેવી

  5. 5

    હવે ઉપર પીસ્તા ની કતરણ ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes