મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)

Birva Doshi
Birva Doshi @cookwithsweetgirl
usa
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 વ્યક્તિ
  1. 1. 5 કપ દૂધ
  2. 1 કપમેંગો રસ
  3. 1/2 કપ મિલ્ક પાઉડર
  4. 1 ચમચીઈલાયચી પાઉડર
  5. ખાંડ જરૂર મુજબ
  6. ક્રશ કરેલી બદામ કતરણ
  7. કેસર

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોન સ્ટિક પેન માં દૂધ ગરમ કરવા મુકો

  2. 2

    પછી તેને હલાવતા જાઓ જ્યાં સુધી દૂધ 1/2 ના થાય ત્યાં સુધી

  3. 3

    પછી દૂધ 1/2 થયી જાય પછી મેંગો રસ નાખી હલાવતા જાઓ પછી થોડું મિક્સર ઘટ
    થાય પછી તેમાં મિલ્ક પાઉડર નાખી હલાવતા જાઓ

  4. 4

    બરાબર મિક્સ થયી જાય પછી ખાંડ જરૂર મુજબ નાખી ઈલાયચી પાઉડર નાખી તેને હલાવતા જાઓ

  5. 5

    ખાંડ ઓગળી જાય ને મિક્સર થીક થયી જાય પછી તેને એક પ્લેટ માં પીસ પાડી તેને બદામ કતરણ અને કેસર થી ગાર્નિશ કરો

  6. 6
  7. 7

    તૈયાર છે મેંગો કલાકંદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Birva Doshi
Birva Doshi @cookwithsweetgirl
પર
usa
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes