દૂધીના મસાલાવાળા પરોઠા (Dudhi Masala paratha Recipe in Gujarati)

shivangi antani
shivangi antani @shivangi

#RC1
Rainbow challenge

દૂધીના મસાલાવાળા પરોઠા (Dudhi Masala paratha Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RC1
Rainbow challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
4 loko
  1. 2bawl ઘઉં નો લોટ
  2. તેલ મોણ માટે,સેકવા માટે પણ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 2 સ્પૂનહળદર
  5. 1 સ્પૂનલાલ મરચું પાઉડર
  6. 1 સ્પૂનધાણાજીરુ
  7. 1/4 સ્પૂનહીંગ
  8. 250ગ્રામ દૂધી
  9. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં તેલનું મોણ નાખી સરખો મિક્સ કરવું.હવે આ લોટમાં ઉપર મુજબ મસાલો નાખવો.

  2. 2

    એક બાઉલમાં દૂધીને ખમણી નાખવી. ખમણેલી દૂધીને લોટમાં ઉમેરવી.

  3. 3

    હવે આ ખમણેલી દુધી થી લોટ બાંધવો લોટ સરસ બંધાઈ જશે.જરૂર લાગે તો જ પાણી ઉમેરવું અને દસ મિનિટ આ લોટને રાખો.

  4. 4

    ત્યારબાદ હવે નાના નાના લુઆ બનાવી અને પરોઠા વણવા પછી પરોઠાને તેલથી શેકી લેવા.

  5. 5

    તો આ દૂધીના મસાલાવાળા પરોઠા તૈયાર.અથાણું,દહીં,દૂધ k ચા સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

ટિપ્પણીઓ

Similar Recipes