શેકેલો પોહા ચેવડો (Masala rosted chevda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆ ને ચાળી લો અને મોટા જાડા તળિયાવાળા વાસણમાં ધીમે તાપે શેકી લો
- 2
દાળ પણ શેકી લો
એક પેન માં તેલ ગરમ કરી લો અને તેમાં લીમડા ના પાન અને તલ મુકો ત્યાર બાદ તેમાં દાળ અને પૌંઆ ઉમેરો અને બરાબર મિક્સ કરો - 3
હવે તેમા હળદર મરચું મીઠું અને ચાટ મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરી ગેસ તરત બંધ કરી દો
- 4
આ રિતે પૌંઆ નો ચેવડો તૈયાર છે તેને નાસ્તા માં પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હેલ્થી ઓટ્સ ચેવડો (Healthy Oats Chevda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#Diwali Treats#heakthy Alpa Pandya -
પૌંવા નો શેકેલો ચેવડો (Paua No Shekelo Chevdo Recipe In Gujarati)
#કૂકબુક#Post2#દિવાળીસ્પેશિયલડાયટીંગ નાં જમાના માં તળેલી વસ્તુ બધા અવોઇડ કરતા હોય છે, જેથી મેં પણ પૌંવા નો શેકેલો ચેવડો બનાવ્યો. જે દિવાળી માં તો ખરો જ પણ રૂટીન માં પણ ભાવતો હોય છે. Bansi Thaker -
-
નાયલોન પૌવા ચેવડો
#ઇબુક#દિવાળીદિવાળી આવે એટલે ઘર માં ભાત ભાત ના ફરસાણ અને મીઠાઈઓ બનવા લાગે. ખાવાના આનંદ સાથે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ ચેવડો આપણા સૌ માટે નવું નથી, આપણે બધા બનાવીયે જ છીએ. Deepa Rupani -
-
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો (Nylon Poha Golden Chevda Recipe In Gujarati)
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#નાયલોનપૌંઆ_ગોલ્ડનચેવડો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચેવડો કોઈપણ પ્રકાર નો હોય, સૂકા નાસ્તા માં એનું આગવું સ્થાન છે. પૌંઆ ઘણા પ્રકાર નાં હોય છે. એમાંથી એક નાયલોન પૌંઆ હોય છે. મેં આ ચેવડા ને ગોલ્ડન નામ એટલે આપ્યું છે, કેમકે એનો રંગ પીળા સોના જેવો રાખ્યો છે. લાલ મરચુ પાઉડર પણ નથી નાખ્યું જેથી કલર બદલાઈ જાય. આમાં સૂકા કોપરા ની સ્લાઇસ અને ડ્રાયફ્રૂટસ, કીશમીશ પણ તળી ને નાખી શકાય છે. Manisha Sampat -
-
-
ડ્રાયફ્રૂટ ચેવડો (Dryfruit Chevdo Recipe In Gujarati)
#RC1ડા્યફ્ૂટ ચેવડો એ સાવ સરળ અને હેલધી નાસ્તો છે.ચેવડા બધા ને ભાવતા હોય છે. ગુજરાતી નાસ્તા ની ફેમસ ડીશ એટલે ચા અને ચેવડો. ચેવડા વિવિધ પ્ કાર ના બને છે. મે અહીં નાયલોન પોોવા નો સોંતરેલો ચેવડો બનાવ્યો છે. mrunali thaker vayeda -
ડ્રાયફ્રુટ પૌવા ચેવડો (Dryfruit Poha Chevdo Recipe In Gujarati)
#ff3#childhood#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
ડ્રાય ફ્રૂટ પોહા ચેવડો
#ઇબુક#day28તળેલી વસ્તુઓ આજકાલ બધા ને ખાવી ગમતી નથી એટલે હું આજે બહુજ ઓછા તેલ માંથી બનાવેલ ચેવડા ની રેસિપી જે ઓવેન માં બનાવેલ છે ખુબ જ જલ્દી બની જાય છે. Suhani Gatha -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
-
-
-
-
નાયલોન પૌઆ નો ડાયટ ચેવડો (Nylon Poha Diet Chevda Recipe In Gujarati)
@cook_22088461 Mitalji ની રેસીપી જોઈ થોડા ફેરફાર સાથે બનાવી છે.ગરમીમાં હવે તળેલું ખાવાનું ન ગમે અને બાળકોને પરીક્ષા નાસમયમાં કંઈક હેલ્ધી અને લાઈટ નાસ્તો આપવો પડે. રાત્રે મોડે સુધી વાંચતી વખતે કે સાંજની છોટી-છોટી ભૂખમાં ખવાય તેવો પૌષ્ટિકનાયલોન પૌઆનો (ડાયટ) ચેવડો બનાવ્યો છે. Weight loss કરવા ઈચ્છતાં લોકો માટે પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી option છે. Do try friends. Dr. Pushpa Dixit -
ઓટ્સ પોહા નટ્સ ચેવડો (Oats Poha Nuts Chevda Recipe In Gujarati)
#DTR#cookpadindia Noopur Alok Vaishnav -
મકાઈનો ચેવડો (makai no chevdo recipe in gujarati)
#વિકમીલ૩ #ફ્રાયડ #પોસ્ટ_૨ #માઇઇબુક #પોસ્ટ_૧૮ Suchita Kamdar -
-
શેકેલા પૌવા નો ચેવડો
#નાસ્તોઆ ચેવડો શેકીને બનાવવામાં આવે છે આમાં તેલનું બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને હેલ્ધી નાસ્તો પણ થાય અને હાર્ટ પેશન્ટ કે બિપી પેશન્ટ પણ આ નાસ્તો આરામથી થઈ શકે Rina Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15229858
ટિપ્પણીઓ (4)