ક્રિસ્પી મસાલા પૂરી (Crispy Masala Poori Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#RC1
Yellow recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ બધા મસાલા કરો તલ અને તેલનું મોણ નાખી પાણીથી કઠણ લોટ બાંધી લો
- 2
ત્યારબાદ લોટને દસ મિનિટ ઢાંકીને રહેવા દો ત્યારબાદ તેના લુઆ કરી મીડિયમ સાઇઝની પૂરી વણી લો અને કાંટા વાળી ચમચી થી કાણા પાડી લો આમ કરવાથી પૂરી ફુલ તી નથી
- 3
અને એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો હવે આપણી ક્રિસ્પી મસાલા પૂરી તૈયાર છે ચા સાથે ખાવાની મજા પડી જાય છે
Similar Recipes
-
મેથી ની ભાજીના મસાલા થેપલા (Methi Bhaji Masala Thepla Recipe In Gujarati)
#RC1Yellow recipe 🌈ચા અને અથાણા સાથે ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#RC1#yellow#Weekend રેસીપીરવિવાર હોય એટલે સવારે ફાફડા ખમણ અને લોચો અથવા તો પછી મસાલા પૂરી બધાની ફેવરિટ હોય છે મસાલા પૂરી બનાવી છે Kalpana Mavani -
આલુ મસાલા પૂરી (Alu Masala Puri recipe in Gujarati)
#RC1#yellow#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
ક્રિસ્પી ભીંડી મસાલા (Crispy Bhindi Masala Recipe In Gujarati)
#EB#WEEK1#cookpadindia#bhindiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ??આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા એ બુકના ફસ્ટ વિક માટે ભીંડી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ભીંડા અમારા ઘરમાં બધા ના સૌથી પ્રિય છે, ખાસ કરીને મારા દીકરાને ભીંડા ખૂબ જ ભાવે છે. ભીંડા અને રોજ પણ બનાવી આપો ને તો પણ એ ના નઈ પાડે.આજે અહીંયા ભીંડાને તળીને એનું શાક બનાવ્યું છે. જનરલી અહીંયા સાઉથ ગુજરાતના રસોઇયાઓ પ્રસંગોમાં બનાવતા હોય છે. એક ગ્રેવીવાળું શાક અને જે બીજું કોરું શાક બનાવવામાં આવે છે એમાં ભીંડાને ફ્રાય કરીને શાક બનાવે છે.તો ચાલો આજે આપણે અહીંયા ભીંડા ની ક્રિસ્પી સબ્જી ની રેસિપી જોઈ લઈએ. Dhruti Ankur Naik -
-
-
-
-
ફરસી મસાલા પૂરી (Farsi Masala Poori Recipe In Gujarati)
આ પૂરી ખૂબ જ ટેસ્ટી ફરસી અને ખાવામાં સોફ્ટ બને છે. Falguni Shah -
-
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સ્નેક્સરાંધણ છઠ આવે એટલે દરેક ના ઘરમાં ઠંડુ બનાવવાની તૈયારી શરૂ થઈ જાય.મેં પણ સાતમ માટે મેથી મસાલા પૂરી બનાવી.મેથી મસાલા પૂરી ચા સાથે તેમજ શાક સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
-
મસાલા ફરસી પૂરી (Masala Farsi Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)
#RC1Week 1રેનબો ચેલેન્જ પીળી રેસિપિ Vaishali Prajapati -
-
-
-
મસાલા લોચા પૂરી (Masala Locha Poori Recipe In Gujarati)
#SFR#SJR#masalalochapoori#puri#cookpadgujarati Mamta Pandya -
-
-
-
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiવરસાદની ઋતુમાં ગરમ ગરમ ચા સાથે ગરમ ગરમ પૂરી ખાવાની મજા આવે છે. તેથી મેં આજે મેથી ની ચુકવણી કરી હતી તેનો પાઉડર બનાવી એ પાવડરના ઉપયોગથી મેથી મસાલા પૂરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15233440
ટિપ્પણીઓ (8)