બટાકા ની પૂરી (Bataka Poori Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#RC1
#પીળી
બટાકાં ની પૂરી સાઉથ ગુજરાત ની ફેમસ ફૂડ છે. સુરત માં તો આપુરી માટે લાઈન લાગે છે. જો આ પૂરી ઘરેજ બનાવી એ તો ખુબ ઝડપ થી બની જાય છે. કોઈ મહેમાન આવે તો પાન ઝટપટ બનાવી ને સર્વ કરી શકાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. 1/4 કપચોખા નો લોટ
  3. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  4. 1/2 ચમચીતીખું લાલા મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/4 ચમચીમીઠો સોડા
  8. 4-5ટીપા લીંબુ નો રસ
  9. 2બટાકાંi

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસન માં ચોખા નો લોટ બધા મસાલા નાખી મિક્સ કરો પાણી નાખી ખીરું તૈયાર કરો.

  2. 2

    બટાકાં ની પાતળી સ્લાઈસ કરો. ખીરા માં બોળી તળી લો. બધાં તળાઈ જાય પછી 5 મિનિટ પછી ફરી બધી પૂરી તળી લો. ચટણી તળેલાં અને આથેલાં મરચાં સાથે સર્વ કરો. સાથે કંદના ભજીયાં હોય તો મજા જ મજા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes