ખમણ (Khaman Recipe in Gujarati)

Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 min
2 સર્વિંગ્સ
  1. 2c ચણા નો લોટ
  2. 2મોટી ચમચી દહીં
  3. 1/8 tspહલ્દી
  4. 1/4હિંગ
  5. થોડું આદુ છીણેલું
  6. 2મોટી ચમચી ખાંડ
  7. 2મોટી ચમચી લીલી મરચા ની પેસ્ટ
  8. મીઠું 2 ચમચી ઓઇલ
  9. પાણી....1/4 c કે આનાથી ઓછું
  10. 1 tspફ્રૂટ સોલ્ટ
  11. 1 tspપાણી
  12. વઘાર માટે :
  13. 3 tspઓઇલ
  14. 1/8 tspહિંગ
  15. 1/8 tspહલ્દી
  16. 1 tspલાલ મરચું
  17. 1/2 tspગરમ મસાલા
  18. 1/4સંચર
  19. 6-7લીલા મરચા કાપેલા
  20. 1/2 tspપાણી
  21. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30-40 min
  1. 1

    ફ્રૂટ સોલ્ટ સિવાય બધું ભેગું કરવું... જરૂર પડે એમ ચમચી પાણી લેવું.. કઠણ હોવું જોઈએ બહુ પતલુ નહિ

  2. 2

    5 થી 10 મિનિટ એને એક જ દિશા માં ફેંટો. જ્યાં સુધી બેટર હલકું ના લાગે

  3. 3

    ગેસ પર પાણી ગરમ થવા મૂકવું.. ઈડલી નું કુકર પણ ચાલે.

  4. 4

    હવે ફ્રૂટ સોલ્ટ ન પાણી એડ કરો. ફટાફટ મિક્સ કરી થાળી જે ગ્રીસ કરેલી હોય એમાં પાથરો. અને કુકર માં મૂકી દો. પાણી ગરમ હોવું જોઈએ

  5. 5

    થોડી વાર પછી ચેક કરીને ગેસ બંધ કરવો. ઢોકળા ની જેમ

  6. 6

    વગાર ની સામગ્રી તૈયાર કરીને એ પ્રમાણે મોટા કઢાઈ માં મૂકવું... પછી પાણી એડ કરીને બધા કાપેલા ટમટમ તેમાં નાખવા. ધીમેથી હલાવવા તૂટે ના.

  7. 7

    લીલા ધાણા ઉપર થી નાખવા. તૈયાર છે ઇન્સ્ટન્ટ યેલ્લો ટમટમ. કાઢી કે કોઈ ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Solanki
Vaibhavi Solanki @vaibhavikd
પર
new passion.......
વધુ વાંચો

Similar Recipes