સ્વીટ લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#RC2
White 🤍 recipe!
#cookpadindia
#cookpadgujarati
પ્લેન સ્વીટ લસ્સી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ ગ્લાસ
  1. ૪ કપફૂલ ફેટ દહીં
  2. ૪ tbspખાંડ
  3. ૧ કપઠંડું પાણી
  4. ૬-૭ સ્ટીક કેસર
  5. ૩-૪ ઈલાયચી નો પાઉડર
  6. બદામ ની કતરણ
  7. ૧ tbspદૂધ ની મલાઈ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ૧ મોટી તપેલી મા દહીં, ઠંડું પાણી અને ખાંડ નાખી બ્લેન્ડર થી બરાબર બલેન્ડ કરો. ત્યાર બાદ તેમાં ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરો.

  2. 2

    સર્વિંગ્ ગ્લાસ મા કાઢી બદામ ની કતરણ અને કેસર નાખી સર્વ કરો. થોડી દૂધ ની મલાઈ પણ નાખી શકો ઉપર. તૈયાર છે ઠંડી ઠંડી મીઠી લસ્સી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes