ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી માં કેપ્સીકમ, કોથમીર નાખી તેમાં હિંગ, મરચું પાઉડર, મીઠું નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખી મિક્સ કરી જરૂર પડે તો એક -બે ચમચી પાણી નાખી પકોડા નું બેટર તૈયાર કરી લો.
- 2
ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં બનાવેલા બેટર માંથી પકોડા નાખી મિડયમ ગેસ પર ક્રીસ્પી તળી લો. તો તૈયાર છે ઓનીયન પકોડા. તેને ટોમેટો કેચઅપ કે કોઈ પણ ચટણી સાથે સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9 ટેસ્ટી ક્રિસ્પી મજેદાર ઓનિયન પકોડા Ramaben Joshi -
-
ઓનીયન પકોડા (Onion Pakoda recipe in Gujarati)
#EB#week9 લીલી ડુંગળી માંથી બનતા ગરમાગરમ ભજીયા શિયાળાની સિઝનમાં ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી મળે છે. લીલી ડુંગળીમાં ચટપટો મસાલો, કોથમીર અને આદુ મરચા ઉમેરીને બનાવવામાં આવતા આ ભજીયા એક વખત ખાઈએ એટલે વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવા ટેસ્ટી બને છે.તેમાં પણ જો આ ભજીયા એકદમ કરકરા બને તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. તો ચાલો જોઈએ આ કરકરા લીલી ડુંગળીના ભજીયા કઈ રીતે બને. Asmita Rupani -
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9/Khekda bhajjiઓનીયન પકોડા/ કાંદા ભજી એ ભારત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ભારત ના વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનાવાય છે અને અલગ અલગ નામ થી ઓળખાય છે. આ પકોડા બહુ જ જલ્દી અને ઓછા ઘટકો થી બની જાય છે. ચોમાસું આવે અને વરસાદ ની સાથે ભજીયા ખાવાની ઈચ્છા પણ સાથે લાવે છે. સાચું ને? આજે મેં મહારાષ્ટ્રીયન સ્ટાઇલ થી પકોડા બનાવ્યા છે જે ખેકડા ભજી ના નામ થી પણ પ્રચલિત છે. આ નામ તેના દેખાવ અને આકાર ને લીધે પડ્યું છે. વરસાદ પડે ત્યારે લોકો પુના ના સિંઘડ ફોર્ટ પર ખાસ આ પકોડા ની લહેજત માણવા જાય છે. Deepa Rupani -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9મસાલેદાર સ્વાદિષ્ટ ઓનિયન પકોડા વરસાદ ની મોસમ મા ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
ઓનીયન પકોડા (onion Pakoda Recipe in Gujarati)
#EB#WEEK9પકોડા નામ સાભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી માહોલ હોય અને સાજનો સમય હોય તો તઘ મજા પડી જાય. Ankita Tank Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15247671
ટિપ્પણીઓ