કાંદા ના પકોડા (Kanda Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને આડી સ્લાઈસ માં સમારી લો.હવે એક બાજુ તેલ ગરમ કરવા મૂકો.એક પેન માં ચણા નો લોટ લઈ તેમાં થોડું થોડું પાણી નાખી ખીરું તૈયાર કરો.
- 2
આ ખીર માં સ્વાદ પ્રમાણે મીઠું,લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરો.હવે તેમાં મીઠા સોડા નાખી તેના પર લીંબુ નો રસ નાખી સરસ થી મિક્સ કરો.હવે તેમાં ડુંગળી નાખી ગરમ તેલ માં ભજીયા પાડો.
- 3
ખજૂર આમલીની ની ચટણી તથા દહીં ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કાંદા પકોડા (Kanda Pakoda Recipe In Gujarati)
#MFF#cookpadindiaઆ પકોડા ધૂવારણ પાસે આવેલ ડાલી ગ્રામ ના ફેમસ છે (કાંદા ભજી) Rekha Vora -
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#RC1#Cookpadindia#cookpadgujarati#weekend सोनल जयेश सुथार -
-
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#CDYકાંદા ભજીયા my daughter DIya 's favourite Jigna Patel -
-
-
-
-
-
-
-
કાંદા ના ભજીયા (kanda bhajiya gujrati recipe in Gujarati)
#goldenapron3#week16#onionએમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે અને બીજા ફરસાણ બહાર મળતાં બંધ થાઈ ગયાં છે. ત્યારે ફરસાણ જોઈએજ કાંદા to બધા ના ઘર મા મળી જ જાય એટલે મેં બનાવ્યાં કાંદા ના ભજીયા. દરેક ગુજરાતી ની પસંદ.. Daxita Shah -
-
-
-
કાંદા પકોડા (Onion pakoda Recipe in gujarati)
#MFF#RB16#week16#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15251107
ટિપ્પણીઓ (2)