વેજ રોટી ટિક્કી (Veg Roti Tikki Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

વધેલી રોટલી માં થી વેજીટેબલ ઉમેરી સરસ અને હેલ્થી રેસીપી

વેજ રોટી ટિક્કી (Veg Roti Tikki Recipe In Gujarati)

વધેલી રોટલી માં થી વેજીટેબલ ઉમેરી સરસ અને હેલ્થી રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૧૫ ટીક્કી
  1. ૬-૭ રોટલી
  2. બટેકા
  3. ડુંગળી
  4. ૧/૨બીટ
  5. ૪-૫ કળી લસણ
  6. ૪-૫ લીલા મરચાં
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ટે સ્પૂનગરમ મસાલો
  9. ૨ ટી સ્પૂનલાલ મરચું
  10. ૧/૨લીંબુ નો રસ
  11. તલ
  12. કોર્ન ફ્લોર
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    રોટલી ને મિક્ચર માં ક્રશ કરો

  2. 2

    તેમાં બટાકા,ડુંગળી અને બીટ ને છીણી નાખો અને બધો મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરો અને ટીક્કી વાળો

  3. 3

    ટીક્કી ને કોર્ન ફ્લોર માં રગદોળો અને ગરમ તેલ માં તળી ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes