ક્રેનબેરી વ્હાઇટ ચોકો ચિપ્સ કુકીઝ (Cranberry White Choco Chips Cookies Recipe In Gujarati)

Neepa Shah @cook_26213810
#Weekendchef
મારી 100મી વાનગી 😍😍
ક્રેનબેરી વ્હાઇટ ચોકો ચિપ્સ કુકીઝ (Cranberry White Choco Chips Cookies Recipe In Gujarati)
#Weekendchef
મારી 100મી વાનગી 😍😍
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટર ને પીગાળી લેશું બ્રાઉનસુગર નો પાઉડર કરી લેશું હવે મેંદો બ્રાઉનસુગર બટર એસેન્સ બધું મિક્સ કરી લેશું તેમા ચોકો ચિપ્સ તથા ક્રેનબેરી નાખી મિક્સ કરી લેશું તેને એક સરખા ભાગે વારી ને બેકિંગ ટ્રે મા મૂકીશું ઉપર થોડી ચોકોચિપ્સ મુકીશું
- 2
170 ડિગ્રી પ્રિ હીટેડ ઓવન માં 15થી 20 મિનિટ માટે બેક કરીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutarell Stuff Choco Chips Cookies Recipe In Gujarati)
#noovenbaking#recipy ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ.બનાવી.ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it... Twinkal Kalpesh Kabrawala -
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)
#CDY મારા દિકરા ને નાનપણ થી જ ચોકલેટ અને તેમાંથી બનતી વાનગી ખુબ જ પસંદ છે. Bhavini Kotak -
-
ચોકલેટ ચિપ્સ કુકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
-
હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી મેં અહીં રિક્રિએટ કરી છે....રેસીપી એટલી પરફેક્ટ હતી કે કુકીઝ એકદમ મસ્ત ક્રિસ્પી ને ક્રંચી બન્યા છે...લાલ સુંદર હાર્ટ સાથેના કુકિઝ અને ચોકલેટ ચિપ્સ વાળા નટેલા ભરેલા સ્વાદિષ્ટ કુકીઝ બનાવવાની બહુ જ મજા આવી. મારી અત્યાર સુધી ની ટ્રાય કરેલી બધી કુકીઝ રેસીપીમાં સૌથી ફેવરીટ કુકીઝ રેસીપી બની ગઇ છે...Thank you so much chef Neha for sharing such awesome recipes with us...had a super funtime in recreating and trying your recipes#NoOvenBaking#રેસીપી4 Palak Sheth -
-
-
-
ચોકો ચિપ્સ કપકેક્સ(Choco chips cupcakes recipe in Gujarati)
કેક બધાને ખૂબ જ પ્રિય હોય છે એમાં પણ જ્યારે કપ કેક ની વાત કરીએ તો સૌથી વધારે ફેવરિટ હોય છે તો અહીં chocochips બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે#GA4#week13 Nidhi Jay Vinda -
કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
માસ્ટર શેફ નેહા ની કૂકીસ ની રેસિપિ મેં અહીં રીક્રિએટ કરી છે. દેખાવમાં એટલી આકર્ષક અને સ્વાદ માં એટલી બધી યમ્મી છે કે 1 થી મન નઈ ભરાય. તમારૂ આખું ઘર કૂકીસ ની સુગંધ થી મઘમઘી ઉઠશે. મેં આજે પહેલી વાર કૂકીસ બનાવી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કૂકીસ બનાવી શકીશ કોઈક દિવસ. Thanks to cookpad a Lot.#NoOvenBaking Nidhi Desai -
ચોકોચિપ્સ કુકીઝ(chocochips cookies recipe in Gujarati)
#GA4#week13 બેકિંગ ડીશ બનાવવી એ મારો શોખ છે અને મારી દીકરીઓ ની મનપસંદ તો એ બનાવવું તો બહુ ગમે તો મેં પણ બનવી તમે પણ ટ્રાય કરજો. Lekha Vayeda -
-
-
ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
#noovenbakingક્રિસ્પી કુકીઝ આપણા સૌ ની મનપસંદ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી એમ જ તેનો આનંદ ઉઠાવો.આજે આવી જ એક મસ્ત કુકી શેફ નેહા એ શીખવાડી અને પડકાર આપ્યો આપડને બનાવા માટે અને એ પણ ઓવન વિના.મેં એમની રેસિપી પ્રમાણે કુકી બનવાનો પ્રયત્ન કર્યો અને સારી બની. Deepa Rupani -
-
ચોકો ફિલ્સ કૂકીઝ (Choco Fills Cookies Recipe In Gujarati)
Choco fills cookies. ચોકો ફિલ્સ કૂકીઝનો મેંદાનો ખાંડફિર કહેકી ફિકરJust eat just eat Deepa Patel -
-
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
નો ઓવન બેકીંગ કુકીઝ(No Oven Backing Cookies Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ મેં પણ એ રીતે બનાવી ખુબ સરસ બની છે મારી દિકરી ને બહુ ગમે છે Sheetal Chovatiya -
-
ઓટ્સ ચોકો ચિપ્સ બિસ્કિટ (Oats Choco Chips Biscuit Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
#bakingday#walnuttwists Neepa Shah -
-
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval -
ચોકલેટ કુકીઝ અને ટુટી ફ્રૂટી કુકીઝ (Chocolate Cookies Tutti Frutti Recipe In Gujarati)
#suhani#Diwali2021#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#cookpadturns3આમ તો હું બહુ સારી અને નિયમિત બેકર નથી પણ મને બેકિંગ ગમે અને તેમાં મારુ જ્ઞાન વધે તેવું ઇચ્છુ. કૂક પેડ ના જન્મદિન નિમિતે મેં કુકીઝ ને સ્વાસ્થ્યપ્રદ રીતે બનાવા ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15256338
ટિપ્પણીઓ (8)