દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#EB
#Week10
થેપલા તો બધા ના ઘર માં બનતા જ હોઈ છે,તેમાં દુધી,મેથી ની ભાજી નાખીને બનાવો તો વધારે સરસ બને છે,અને આ થેપલા આચાર મસાલા સાથે ખુબજ સરસ લાગે છે.

દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
#Week10
થેપલા તો બધા ના ઘર માં બનતા જ હોઈ છે,તેમાં દુધી,મેથી ની ભાજી નાખીને બનાવો તો વધારે સરસ બને છે,અને આ થેપલા આચાર મસાલા સાથે ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૧/૨ કપખામનેલી દુધી
  3. ૧ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૮ ચમચી હિંગ
  6. મીઠું ટેસ્ટ મુજબ
  7. ૧ ચમચીદહીં
  8. ૧/૨પવડુ તેલ મોણ માટે
  9. પાણી લોટ બાંધવા માટે
  10. તેલ થેપલા ચોડવવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ દુધી ને ખમણી લેવી.લોટ ચાળી લેવો,તેમાં હિંગ,હળદર, લાલ મરચું પાઉડર, ખમણેલી દુધી,મીઠું,દહીં,તેલ નું મોણ નાખી મિક્સ કરવું.

  2. 2

    તેને પની નાખી લોટ બાંધી લેવો.લોટ ને ૩૦ મિનિટ સુધી ઢાંકી ને રાખી દેવો.પછી તેનું ગોળ ઠેપલું વની લેવું.

  3. 3

    લોઢી ગરમ કરી તેલ થી થેપલા ચોડવી લેવા.આવી રીતે બધા જ થેપલા કરી લેવા.તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

Similar Recipes