બાફેલું બીટ (Bafelu Beetroot Recipe In Gujarati)

ekta lalwani @ekta_lalwani
હેલ્થ માટે ખૂબ સારું અને પૌષ્ટિક એવું બીટ. જેમને હિમોગ્લોબીન ની કમી રહેતી હોય તે લોકો માટે બીટ ખૂબ જ સારું. આમ તો આ રેસીપી સહારે કરવાની જરૂર જ નથી પણ પૌષ્ટિક છે એ માટે કરી છે.
બાફેલું બીટ (Bafelu Beetroot Recipe In Gujarati)
હેલ્થ માટે ખૂબ સારું અને પૌષ્ટિક એવું બીટ. જેમને હિમોગ્લોબીન ની કમી રહેતી હોય તે લોકો માટે બીટ ખૂબ જ સારું. આમ તો આ રેસીપી સહારે કરવાની જરૂર જ નથી પણ પૌષ્ટિક છે એ માટે કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ ને છોલીને કટકા કરી કૂકર માં ૧ સિટી માં બાફી લ્યો
- 2
ઠંડુ થાય એટલે બીટ પર સંચળ પાઉડર અને મારી પાઉડર ભભરાવી ખાવું
- 3
સાથે કટકા કરી રેગ્યુલર સલાડ માં પણ ઉમેરી શકાય છે અને બીટ નું પાણી પણ યુઝ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ નો સંભારો (Beetroot Sambharo Recipe In Gujarati)
બીટ માં હિમોગ્લોબીન વધારવા માટે ના ઘણા તત્વો રહેલા છે બીટ રોજ ખાવું જ જોઈએ Daxita Shah -
ગાજર બીટ જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
આજે ગાજર બીટ જ્યુસ બન૨વ્યું. ડીટોક્શ ડ્રીંક છે. ખૂબ હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
બીટ જયૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#SJCબીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે. જે એક મહાન સ્વાસ્થ્ય વર્ધક ચીઝ છે. Dr. Pushpa Dixit -
બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
બીટ હિમોગ્લોબીન માટે ખૂબ જ સારું છે પણ નાના બાળકોને બીટ બિલકુલ પણ ભાવતું નથી.એટલે આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે.જેનો કલર જોઈને જ બાળકો ને ખાઈ લે. મારા ઘરે આ પરાઠા બધા નાના મોટા બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા#AM4 Nidhi Sanghvi -
બીટ ગાજરનું જ્યુસ (Beetroot Carrot Juice Recipe In Gujarati)
આ જ્યુસ હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. રોજ સવારમાં એક કપ આ જ્યુસ પીવાથી હિમોગ્લોબીન સુધારે છે અને લોહી ચોખ્ખું થાય છે. Vaishakhi Vyas -
બીટ ના મોદક (Beetroot Modak Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને મોદક ખૂબ જ પ્રિય છે..તો બાપ્પા નાં થાળ માટે મેં બીટ નો ઉપયોગ કર્યો.બીટ દરેક બાળક ને નથી ભાવતું.. એટલે એને ખવડાવવા માટે.. મોદક બેસ્ટ ઓપ્શન છે.. બીટ લોહીમાં હિમોગ્લોબીન વધારે છે અને.. ખૂબ શક્તિ આપે છે..તો બાપ્પા ની સાથે બાળકો પણ ખુશ.. Sunita Vaghela -
બીટરૂટ જ્યૂસ(beetroot' juice recipe in gujarati)
#GA4#week5આજે મે આ પૌષ્ટિક જયુસ બનાવ્યુ છે તેના થી હિમોગ્લોબીન ઝડપથી વધે છે Vk Tanna -
બીટ ના ખાખરા (Beetroot Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા ચેલેન્જખાખરા આમ તો એક હેલ્ધી ફૂડ જ છે પણ મેં એને વધુ હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને તેમાં થી હિમોગ્લબિન મળે છે. Vrunda Shashi Mavadiya -
બીટરૂટ જ્યુસ (Beetroot juice Recipe In Gujarati)
બીટરૂટ જ્યુસ#GA4#week5બીટ માં કેલ્શિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન વગેરે ઘણી માત્રા માં વિટામિન્સ મળે છે .બીટ ઘણું ફાયદાકારક છે .બીટ ના સેવન થી બ્લડ માં હિમોગ્લોબીન ની માત્રા માં વધારો થાય છે .બાળકો બીટ સલાડ તરીકે ખાતા નથી .બીટ નું જ્યુસ બનવી ને આપી શકાય છે Rekha Ramchandani -
બીટ જ્યુસ
#goldenaprone3#week20#bit #juceબીટ હેલ્થ માંટે ખુબ જ સારું છે અહીં બીટ નું જ્યુસ ખુબ જ સરળ અને જલ્દી બની જાયછે. Varsha Karia I M Crazy About Cooking -
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
બીટ રૂટ જ્યુસ વિથ આઇસ ક્રીમ (Beetroot Juice Ice-Cream Recipe In Gujarati)
#GA4#Week5#બીટરુટહિમોગ્લોબીન માટે શ્રેષ્ઠ એવું બીટ બાળકો સરળતા થી નથી ખાતા .તો એનો રસ બનાવી આ રીતે મોકટેલ બનાવી ને આપવાથી એમને પસંદ આવશે.. Jyotika Joshi -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જબીટ નો ઉપયોગ લગભગ આપણે સલાડ તરીકે જ કરીયે છે. પણ તેનો ગાજર ની જેમ હલવો પણ બનાવી શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.બીટ માં ભરપૂર પ્રમાણ માં હિમોગ્લોબીન રહેલું છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે તો ચાલો શીખીયે બીટ નાં હલવા ની રેસીપી...... Arpita Shah -
બીટ ની બરફી (Beet Barfi Recipe In Gujarati)
#GA4#Week5#Beet હિમોગ્લોબીન વધારવા માટે બીટ ખુબજ ફાયદાકારક છે. Bhavita Mukeshbhai Solanki -
બીટ રુટ લાટે (Beetroot Latte recipe in Gujarati)
#WDCબીટ રુટ ખાસ કરીને શિયાળાની ઋતુમાં મળતું કંદમૂળ છે કે જે હેલ્થ માટે શ્રેષ્ઠ છે. એના બેનીફીટ્સ ની વાત કરીએ તો તે આપણા બોડી માટે ના જરૂરી પોષક તત્વો થી ભરપુર છે તે લોહીની ઉણપ દૂર કરવા માટે ઉપયોગી છે. તેમાં નેચરલ સુગર હોવાથી કેલરી કોન્સીયન્સ લોકો માટે એ બેસ્ટ ઓપ્શન છે. બીટ રુટ ખાસ કરીને 40 મહિલા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તે બોડી ને નેચરલી ડીટોક્ષીફાય કરવામાં પણ મદદ કરે છે ્ મેં અહિયાં લાટે બનાવી છે જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે અને મેં ઓટ્સ કેશ્યુનટ મિલ્ક નો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ નોન ડેરી મિલ્ક લઈ ને બનાવી શકો છો. Harita Mendha -
બીટરૂટ થેપલા સાથે ટામેટા નું શાક (Beetroot Thepla Tomato Shak Recipe In Gujarati)
#RC3બીટ હેલ્થ માટે બહુ જ લાભદાયક છે દરરોજ યુઝ માં લેવું જોઈએ..લોહી શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબીન વધારે છે.. Sangita Vyas -
બીટ ટામેટા નું સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં આપણે રોજ અલગ અલગ સૂપ લેતા જ હોય છે.બીટ આખું વરસ તમને મળી શકે છે.તેમાંથી હિમોગ્લોબીન ભરપુર માત્રા માં મળે છે જેને આયર્ન ની કમી રહેતી હોય તોઓ ને આ સૂપ રોજ પીવા થી કમી દૂર કરી શકે છે #GA4#Week5 Jayshree Chotalia -
બીટ કેક (Beetroot Cake Recipe In Gujarati)
બાળકોને કેક બહુ જ ભાવતી હોય છે એમાં હેલ્ધી વર્ઝન કરવા માટે બીટ નો ઉપયોગ કરી રેડ કલર ની કેક બનાવી છે.#RC3 Rajni Sanghavi -
બીટ નું જ્યૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#cookpad#bitrootjuceબીટ ખૂબ જ સરસ કંદમૂળ છે.તેનો રંગ જોઈને જ તમને ખાવાનું મન થઇ જાય. બીટ ખાવાથી લોહી ના ટકા વધે છે. અને વિટામિન્સ મળે છે. Valu Pani -
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4#Week5#Cookpadindia#Cookpadgujarati#Nutritionબીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો. Neelam Patel -
બીટ ની બરફી (Beetroot Barfi Recipe In Gujarati)
#MAજો રેગ્યુલર મીઠાઈ ને હેલ્થ નો ટચ મળી જાય તો કેવું?બીટ લોહતત્વ ને વધારે છે. તેનો ઉપયોગ કરી ને બરફી બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ અને ગુણકારી છે. Bijal Thaker -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
આમળા બીટ મુખવાસ #FFC4ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it Jyotika Joshi -
બીટ દૂધી સરગવા નું સૂપ(Beetroot Dudhi Saragva Soup Recipe In Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી લોહી ની કમી દૂર થાય છે. શરીર detox માટે પણ આ સૂપ પીવા માં આવે છે. વજન ઉતારવા માં આ સૂપ પીવાથી ભૂખ નથી લાગતી અને સાથે સાથે વિટામિન્સ પણ મળી રહે છે. Riddhi Patel -
બીટ ગાજર ટોમેટો સૂપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#week3 સૂપ સેહત માટે ખૂબ સારું હો Harsha Solanki -
રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala -
બીટ રૂટ ટીક્કી
બાળકોને બીટ ખવડાવવા માટે આ એક અલગ રેસીપી ટ્રાય કરી છે છોકરાઓ ખૂબ મનથી ખાય છે Vaishali Prajapati -
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
#RC3#Week3#Redઘણા લોકોને બીટ ખાવૂ ગમતું નથી તો આ રીતે મોટા અને બાળકો બધાને જ આ પૂરી ભાવશે જ,તો જરૂર થી એક વાર બનાવજો. Minal Rahul Bhakta -
બીટ હલવો (Beetroot Halwa recipe in Gujarati)
#JWC1#US#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે બીટરૂટ ખુબ જ સરસ આવે છે ત્યારે તેમાંથી બનતો બીટ નો હલવો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બીટ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. બીટ આપણા શરીર માટે એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. તો મેં આજે આ હેલ્ધી બીટમાંથી નાના-મોટા સૌને ભાવે તેવો બીટનો હલવો બનાવ્યો છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15261855
ટિપ્પણીઓ (2)