નારિયેળના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#RC2
#Week2
White recipe

શેર કરો

ઘટકો

10 મિનિટ
૩ વ્યક્તિ
  1. 2 કપનારયેળ પાઉડર
  2. 1 કપમીલ્ક માઇન્ડ
  3. 2 ચમચી ઘી
  4. 1 ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમ નારીયલ પાઉડર ઉમેરો તેને ધીમી ગેસ પર ત્રણ મિનિટ સુધી રોસ્ટ કરી લેવો.

  2. 2

    પછી તેમાં મીલ્ક માઇન્ડ ઉમેરવું. અને સરખું મિક્સ કરી ત્રણ મિનિટ સુધી શેકવું. જ્યાં સુધી લાડવાનું મિક્સર સરખું ના થાય. પછી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો મિક્સ કરવું.

  3. 3

    હવે એક પ્લેટમાં કાઢી લેવું. ને થોડું થોડું ઠંડુ કરી લેવું પછી હાથમાં થોડું ઘી લગાવીને લાડવા બનાવી નારિયેળ પાઉડર માં કોટ કરી લેવું.

  4. 4

    તૈયાર છે નાળિયેરના લાડુ હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ બદામથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes