સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપપલાળેલા સાબુદાણા
  2. બટાકુ બાફીને સમારેલું
  3. લીલા મરચાં સમારેલાં
  4. ૧ ટી સ્પૂનમરી નો ભૂકો
  5. ૧ ટી સ્પૂનસેકેલા જીરા નો ભૂકો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ ટી સ્પૂનખાંડ
  8. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ
  9. ૩ ટેબલ સ્પૂનસેકેલી શીંગ નો ભૂકો
  10. વઘાર માટે
  11. ૩ ટી સ્પૂનતેલ
  12. ૧ ટી સ્પૂનજીરું
  13. ૫-૬ મીઠા લીમડા ના પાન
  14. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,હિંગ અને લીમડો નાખો.

  2. 2

    ત્યાર બાદ તેમાં સાબુદાણા,સમારેલા બટાકા,મીઠું,ખાંડ,લીંબુ નો રસ,મરી નો ભૂકો,જીરું નો ભૂકો,શીંગ નો ભૂકો અને સમારેલા લીલા મરચા નાખો.બધું બરાબર હલાવી લો.હવે તેને ગેસ પર થી નીચી ઉતારી લો.

  3. 3

    એક સર્વિંગ બાઉલ માં લઇ લો અને સર્વ કરો.તો તૈયાર છે ફરાળ મા ખાઈ શકાય એવી ટેસ્ટી સાબુદાણા ની ખીચડી.

  4. 4

    નોંધ : જો કોથમીર નાખવી હોય તો નાખી શકાય મે અહી નથી નાખી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes