ઘટકો

  1. 1 કપઅડદ ની દાળ
  2. 1 નંગટમેટું
  3. 1 નંગલીલું મરચું
  4. 1/2 સ્પૂનહળદર
  5. 1/4 સ્પૂનહિંગ
  6. મીઠું જરૂર મુજબ
  7. 1/2 સ્પૂનલાલ મરચું પાઉડર
  8. તેલ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ને 3 થી 4 વાર ધોઈ ને કુકર માં બાફવા મૂકવી.4 થી 5 સીટી વગાડવી.

  2. 2

    પછી એક લોયા માં તેલ ગરમ કરવા મૂકો. તેમાં હિંગ મૂકી સમારેલ ટામેટું,લીલુ મરચુ નાખી દાળ ને વધારવી.

  3. 3

    તેમાં દાળ ઢીલી થાય એટલુ પાણી ઉમેરવું.તેમાં હળદર, મીઠું,લાલ મરચુ પાઉડર નાખો. દાળ થોડી ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો.

  4. 4

    ગરમ ગરમ દાળ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Madhuri Dhinoja
પર
Rajkot

Similar Recipes