અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. 1 કપઅડદ ની દાળ
  2. ૨ નંગટમેટું
  3. 1 નંગલીલું મરચું
  4. 1/2 સ્પૂનહળદર
  5. 1/4 સ્પૂનહિંગ
  6. મીઠું જરૂર મુજબ
  7. 1 સ્પૂનલાલ મરચું પાઉડર
  8. તેલ
  9. કોથમીર
  10. ફુદીના સમારેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    દાળ ને 3 થી 4 વાર ધોઈ ને કુકર માં બાફવા મૂકવી. વધારે પાણી થી દાળ ધોવાથી તે ચીકણી બનતી નથી અને સરસ દાળ બને છે 4 થી 5 સીટી વગાડવી.

  2. 2

    પછી એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેમાં હિંગ મૂકી ટામેટા ની પેસ્ટ લીલુ મરચુ ફુદીના નાખી દાળ ને વધારવી.

  3. 3

    તેમાં દાળ ઢીલી થાય એટલુ પાણી ઉમેરવું.તેમાં હળદર, મીઠું,લાલ મરચુ પાઉડર નાખો. દાળ થોડી ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો.
    પછી ઉપર કોથમીર ઉમેરો.

  4. 4

    ગરમ ગરમ દાળ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes