કરાચી હલવો (Karachi Halwa Recipe In Gujarati)
#RC2
# White
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તપકીર નો લોટ, પાણી અને ખાંડ મિક્સ કરી પછી ગેસ પર મૂકવં. અને સતત હલાવતા રહેવું.
- 2
૫-૭ મિનિટ મા હલવો બનવાનું સ્ટાર્ટ થઇ જશે. પછી તેમા ઘી, કાજૂ, બદામ ના ટૂકડા એડ કરવા અને પછી અસેન્સ એડ કરવું.
- 3
હલવો કડાઇ છોડી દે ત્યા સુધી પકાવો. અને પછી એક ડીશ મા ઘી લગાડી હલવો ડીશ મા પાથરવો અને થરે એટલે પીસ કરવા.
તો તયાર છે કરાચી હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કરાચી હલવો (Karachi Halwa Recipe in Gujarati)
#RC1 આ હલવો મુંબઈ નો ફેમસ હલવો છે.આને ચીકણો હલવો પણ કહેવાય છે.જે આજે મે ઘરે બનાવવા ની ટ્રાય કરી છે.આમ તો આ હલવા મા કોઈ ફ્લેવર નથી હોતી પણ મે આજે પાઈનેપલ ની ફલેવેર નો બનાવ્યો છે.જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
-
-
-
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halwa Recipe In Gujarati)
#RC4હલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ હલવો કેસરી,લાલ ,કલર માં વઘારે મળે છે.મેંઅહી। લાલા કલર નો બનાવ્યો છે જે એકદમ સોફ્ટ બન્યો છે. Kinjalkeyurshah -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#AA1#રક્ષાબંધન સ્પેશીયલ#cookpadgujaratiઅત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભોળાનાથને રિઝવવા માટે લોકો ફાસ્ટ રાખતા હોય છે. કોઈ એકટાણા કરે છે તો કોઈ ઉપવાસ કરે છે.મેં સૌ કોઈને પસંદ હોય અને ફાસ્ટમાં લઈ શકાય એવો સ્વાદિષ્ટ દુધીનો હલવો બનાવ્યો છે. Ankita Tank Parmar -
-
ત્રિરંગી કરાંચી હલવો (Trirangi Karachi Halwa Recipe In Gujarati)
#TR આઝાદી ના અમૃત મહોત્સવ "હર ઘર તિરંગા" ની સાથે તિરંગી વાનગીઓ પણ બનાવી ને આ આઝાદી પર્વ ને ચાર ચાંદ લગાવીએ.મે પણ આજે બોમ્બે નો પ્રખ્યાત કરાંચી હલવો ત્રણ કલર ના લેયર મા તૈયાર કરવા નો પ્રયત્ન કર્યો છે.પણ ટેસ્ટ મા બહુ જ સરસ બન્યો છે.તો તમે પણ ટ્રાય કરજો.મે અહીં થોડા ઓછા માપ થી બનાવ્યો છે તો પાંચ પીસ જ બન્યા છે પણ ટેસ્ટ મા સુપર બન્યા છે. Vaishali Vora -
-
દૂધીનો હલવો(bottleguard Halwa recipe in gujarati)
આ હલવો મારો અને મારી મમ્મી ને બહુ જ ભાવે( mother's day special ) Panky Desai -
ડ્રેગન ફ્રુટ કરાચી હલવા(karachi halvo recipe in gujarati)
#ઉપવાસકરાચી હલવો મારો ફેવરિટ હલવો છે.તો આજ બનાવાની ઇચ્છા થઇ તો ડ્રેગન ફ્રુટ હતું તો વિચાર્યું કે ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવું.પેહલી વાર ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવ્યો પણ ટેસ્ટ માં સુપર્બ બન્યો. Avani Parmar -
મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BW ઘરે મહેમાનો માટે વીંટર ફુડ મેનુ બનાવ્યુ... મગની દાળનો હલવો હું પહેલીવાર બનાવવા જઈ રહી હતી.... ૧ ઇન્સ્ટંટ હલવો બને છે જે ફટાફટ બની જાય છે ...પણ મેં નક્કી કર્યુ કે ટ્રેડિશનલ રીતે જ હું હલવો બનાવુ.... & પછી જે સમય લાગ્યો...& બાવડા ની જબરદસ્ત મહેનત પછી મગની દાળ નો Yuuuuuuummmmmilicious હલવો બન્યો ખરો Ketki Dave -
બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarat)
#RC2White Colourઆ પુડિંગ ફટાફટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
-
-
-
કસ્ટર્ડ કરાચી હલવો (Custard Karachi Halwa Recipe In Gujarati)
#ff3#childhood#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
કરાચી હલવો ઈન ઈન્ડિયા (karachi halvo in Gujarati)
#માઇઇબુક#વિકમીલ૨આ એક ટ્રેડિશનલ બોમ્બે હલવો છે. જે ત્રણ રંગમાં ભારત ના ધ્વજ ના રંગ મા બનાવેલ છે. Karishma Patel -
-
ચીકુ નો હલવો (Chickoo Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiચીકુ નો હલવોનીશાબેન શાહ ની રેસીપી ને ફૉલો કરી મેં આ ચીકુનો હલવો બનાવ્યો છે .... Thanks Nishaben for yuuuuuuummmmmy Recipe Ketki Dave -
હૈદરાબાદી કરાચી બિસ્કીટ્સ(Hyderabadi karachi biscuits recipe in Gujarati)
#GA4#Week13#KarachiCookiesહૈદરાબાદ નામ આવે એટલે સૌથી પહેલા બિરયાની કે કરાચી બિસ્કીટ્સ દેખાય. કરાચી બિસ્કીટ્સ નાના મોટા બધા ના ફેવરેટ હોય છે.ઘરે બનાવ પણ બહુ જ ઈઝી છે. Vijyeta Gohil -
-
મુંબઇ કરાચી હલવો (Mumbai Karachi Halwa Recipe In Gujarati)
#RC3બહુ જ ટેસ્ટી અને ખાવા માં different લાગે છે..ઘણા આને રબ્બર હલવો પણ કહે છે.. Sangita Vyas -
દૂધીનો હલવો
#કાંદાલસણ આજે હું તમારી સાથે બધા જ લોકોને ભાવે એવો દૂધીના હલવાની રેસપી શેર કરુ છું.જે એક મીઠાઈ છે. સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. અને બનાવવો પણ ખૂબ સરળ છે. Sudha B Savani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15275849
ટિપ્પણીઓ