પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)

#weekend
પંજાબી રેસીપી તો લગભગ બધાને ભાવે છે. પરાઠા સાથે છોલે મળે એટલે લગભગ બધાને જ મોજ પડી જાય .. આમ તો કુલચા સાથે છોલે ખવાય છે પણ તળેલું ખાવાને બદલે પરાઠા સાથે હેલ્થી version બનાવ્યું છે
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#weekend
પંજાબી રેસીપી તો લગભગ બધાને ભાવે છે. પરાઠા સાથે છોલે મળે એટલે લગભગ બધાને જ મોજ પડી જાય .. આમ તો કુલચા સાથે છોલે ખવાય છે પણ તળેલું ખાવાને બદલે પરાઠા સાથે હેલ્થી version બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ કાબૂલી ચણામાં મીઠું અને હળદર નાખીને તેને બાફી લો
- 2
ચણા બફાય છે ત્યાં સુધી એક મિક્સર જારમાં ડુંગળી આદુ લસણ લીલુ મરચુ લઈને તેને ક્રશ કરી લો અને એક કડાઈમાં 1 મોટો ચમચો તેલ લઈ તેમાં બધા ખડા મસાલા સતળી લો ત્યાર બાદ તેમાં ડુંગળીની ગ્રેવી બરાબર શેકી લો.
- 3
ડુંગળીની ગ્રેવી બરાબર શેકાઈ જાય એટલે તેલ છૂટું પડે એટલે તેમાં બે ટામેટા ક્રશ કરીને ઉમેરો અને તેને પણ તેલ છૂટું પડે ત્યાં સુધી બરાબર શેકી લો હવે આમાં કાશ્મીરી લાલ મરચું,સ્વાદાનુસાર મીઠું, હળદર ઉમેરો ત્યાર બાદ તેમાં બાફેલા ચણા આ ગ્રેવીમાં ઉમેરીને તેને બરાબર ઉકાળી લો. ત્યાર બાદ છેલ્લા તેમાં ક્રીમ અથવા ફેટેલી મલાઈ ઉમેરો.
- 4
સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani
-

પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
#MW2પંજાબી વાનગીઓમાં છોલે એવી વાનગી છે જે લગભગ બધાને બનાવતાં આવડતી હોય છે અને અને સરળ પણ છે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટી પણ.મેં આજે પંજાબી વાનગી માં છોલે મસાલા બનાવ્યા છે જેને ગરમા-ગરમ બટર રોટી અને મસાલા મીન્ટ છાશ સાથે સર્વ કર્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah
-

પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar
-

પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#post2#Punjabichholle#Cookpadindia#CookpadGujratiપંજાબી છોલે બ્રેકફાસ્ટ માં,ડિનર માં ચાલી જાય,તો આજે મે ડિનર માં પંજાબી છોલે બનાવ્યા છે પરાઠા અને છાસ સાથે પીરસ્યા છે. Sunita Ved
-

પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha
-

પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#પંજાબી સબ્જી રેશીપી પંજાબી છોલે હવે પંજાબી ન રહેતા દરેક સ્ટેટનું સ્ટ્રીટ ફૂડ બની ગયું છે.જેમાં છોલેચણા પંજાબમાં ઉત્પન્ન કરવામાં આવતી ખેત-પેદાશ હોવાથી અને તેમાં મસાલા બટર મલાઈ વગેરેનો ભરપૂર ઉપયોગ થતો હોઈ એટલા ટેસ્ટી અને મઝેદાર બને છે કે ગુજરાતી રંગીન મિઝાજી ખાવાની શોખીન પ્રજાએ તેમને પોતાની ઘરેલું રેશીપી તરીકે અપનાવી લીધી છે. Smitaben R dave
-

પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiપંજાબી છોલે Ketki Dave
-

પંજાબી છોલે કરી
પંજાબી છોલે સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે અને બધા જ પ્રેમ થી ખાય છે જે ભટુરા, પુરી, પરાઠા જોડે પીરસવામાં આવે છે અને ભાત સાથે પણ સારુ લાગે છે.#શાક Bhumika Parmar
-

પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker
-

છોલે ચાવલ
#ટિફિન#starપંજાબી માં પ્રચલિત એવા છોલે એ ભારત ભર માં તેની ચાહના ફેલાવી છે. છોલે પુરી, કુલચા, પરાઠા તથા ચાવલ સાથે પણ ભાવે છે. Deepa Rupani
-

કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit
-

-

છોલે (Chhole Recipe In Gujarati)
મારા ઘરે બધાને છોલે કુલચા બહુ જ ભાવે છે તેથી હું તમારી સાથે એની રેસીપી શેર કરું છું Meghana N. Shah
-

પંજાબી મિક્સ વેજીટેબલ (Punjabi Mix Vegetable Recipe In Gujarati)
Week3ATW3 : પંજાબી મિક્સ વેજીટેબલ#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી મિક્સ વેજીટેબલ પંજાબી સબ્જી નાના હોય કે મોટા બધાને બહુ જ ભાવતી હોય છે એમાં પણ સાથે પનીર હોય તો તો ખાવાની મજા પડી જાય. Sonal Modha
-

-

પંજાબી રેડ મખની ગ્રેવી (Punjabi Red Makhani Gravy Recipe In Gujarati)
આ રેડ ગ્રેવી એક બેઝિક પંજાબી ગ્રેવી છે જેમાંથી તમે કોઈપણ પંજાબી સબ્જી બનાવી શકો છો. સંગીતા મેડમ નો ખુબ ખુબ આભાર જેમને અમને ઝૂમ લાઈવમાં આ સરસ પંજાબી ગ્રેવીઝ ની રેસીપી શીખવાડી. આ ગ્રેવી ને તમે લાંબા સમય સુધી ડીપ ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો. Hetal Siddhpura
-

પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
પંજાબી છોલેઆજે મે છોલે બનાવ્યા.ચાલો જોઈએ કેવા થયા છે Deepa Patel
-

છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
#MRCરાઈસ ડીશ અલગ અલગ પ્રકારની બનાવીને ખાવાથી અલગ અલગ વેરાયટી અને સ્વાદ માણી શકાય છે.તો આજે અહીં હું છોલે પુલાવની રેસિપી લઈને આવી છું.જે બાફેલા છોલે ચણા હતા એની સાથે બટાકા ગાજર અને કેપ્સિકમ ઉમેરીને થોડા સમયમા જ તૈયાર થઈ જાય છે. Urmi Desai
-

જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)
છોલે બધાને ભાવતું હોય છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિને આપણે કિટ્ટી પાર્ટીઓમાં છોલે હોય બર્થડે પાર્ટીમાં છોલે હવે અને તેમાં પણ લસણ ડુંગળી આદુ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓથેન્ટિક ફેટ આવે એવી રીતે પંજાબી છોલે બનાવ્યા છે કલર પણ એનો બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે#પોસ્ટ૪૮#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora
-

પંજાબી છોલે ઈન પાલક ગ્રેવી(Punjabi chhole in palak gravy recipe in Gujarati)
#MW2#પંજાબી સબ્જી Bhavana Pomal
-

પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#MW2આ રીતે છોલે મે પહેલીવાર બનાવ્યા, ❤❣પણ સ્વાદ માં બહું જ ટેસ્ટી બન્યા હતા.#SundayDinner 🍽🍱🥗🥣🥘#PAYALCOOKPADWORLD#MyRecipe🔟#porbandar#cookpadindia#cookpadgujrati#Panjabichole Payal Bhaliya
-

પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat
-

પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch
-

પંજાબી છોલે(Punjabi Chole Recipe in Gujarati)
#MW2 આજે હુ તમારી સાથે છોલે ની રેસિપી શેર કરવા જઈ રહી છું છોલે એ પંજાબ ની હોટ ફેવરિટ રેસીપી છે જે નાના મોટા સૌ ને ભાવે તો ચાલો ...... Hemali Rindani
-

-

પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Week 2#SN2#vasantmasala#aaynacookeryclub Nisha Shah
-

-

પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TRO આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે hetal shah
-

છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki
-

છોલે (Chhole Recipe In Gujarati)
Weekend એટલે પરિવાર સાથે વિતાવવાનો સમય. આ દિવસ દરમ્યાન જો રસોઈ માં છોલે જેવું બનાવી દઈએ તો કામ પણ જલ્દી પતે અને પરિવાર ને પૂરતો સમય આપી સકાય. Jigisha Modi
More Recipes















ટિપ્પણીઓ (2)