કાચી કેરી અને લસણ ની લાલ ચટણી (Kachi Keri Lasan Lal Chutney Reic

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 નંગતોતા કેરી
  2. 25/30લસણ ની ફોલેલી કળી
  3. 1 ચમચીજીરૂવાટેલું
  4. 1 વાડકીખાંડ / ગોળ
  5. 2 ચમચીલાલ મરચું
  6. મીઠુ સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને ધોઈને સમારી, લસણ ને ફોલી શેકીલો,

  2. 2

    હવે તેને મિક્સચર ના બાઉલ માં કેરી, લસણ, ખાંડ, જીરું, લાલમરચું, અને મીઠુ નાખી જીણું ક્રશ થવાદો

  3. 3

    મિક્સચર માં જીણું ક્રશ થવા દો

  4. 4

    લીસું ક્રશ થાઈ એટલે બરણી માં ભરો

  5. 5

    પછી તેને કાચની બરણી માં ભરી દો, તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes