દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લેવી. એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી વઘારવી પછી તેમાં ખાંડ નાખવી અને 4 મિનિટ સુધી રહેવા દેવી. તેથી તેમાં ખાંડનું પાણી બળી જાય. હવે કથરોટમાં ઘઉંનો લોટ લઇને સેમા બધા મસાલા કરવા. તેલ, લાલ મરચું, હળદર, મીઠું, અજમો, હિંગ, દુધી, દહીં ઉમેરી બધું મિક્સ કરી લેવું.
- 2
હવે લોટ ની જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધવો. લોટને દસ મિનિટ લીસ્ટ આપો.
- 3
પછી લોટના લૂઆ બનાવીને અટામણ ની મદદથી વણી લો. પછી તવા પર શેકી લો. બંને બાજુ તેલ લગાવી વારાફરતી શેકી લો.
- 4
આવી રીતે બધા થેપલા તૈયાર કરી લો. તો તૈયાર છે દૂધીના થેપલા. તેને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#POST14#COOKPADGUJRATI#DUDHITHEPLA Jalpa Tajapara -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે થેપલા વિવિધ જાત ના થેપલા બનાવા માં આવે છે.થેપલા એ બે્કફાસ્ટ માટે કે ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAઉનાળામાં સાંજે જમવામાં શું બનાવ્યું એવું થાય ત્યારે મારી મમ્મી આ દૂધીના થેપલા બનાવી દેતી ઉનાળામાં દુધી ખુબ જ ઉપયોગી છે તેને આ થેપલા ખૂબ જ ભાવે છે Shethjayshree Mahendra -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279880
ટિપ્પણીઓ (2)