રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ના થેપલા બનાવવા માટે એક બાઉલમાં ઘઉં નો લોટ, ચણાનો લોટ, મિક્સ કરો
- 2
પછી તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો, ખાંડ, કોથમીર તલ,તેલ ઉમેરો ત્યાર બાદ દહીં નાખી ને હાથેથી મિક્સ કરી ને લોટ બાંધો (જરૂર પડે તો પાણી ઉમેરવું)
- 3
લોટ ને તેલ થી કેળવી પછી વડી લો અને ગરમ તવા પર શેકો અને આગળ પાછળ ઘી લગાડી ને મીડીયમ તાપે શેકો અને લીલી ચટણી સાથે સવ કરો
Similar Recipes
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
-
-
-
-
-
-
-
-
દુધી ના થેપલા જૈન (Dudhi Thepla Jain Recipe In Gujarati)
#EB#Week10#Dudhinathepla#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી ના થેપલા તો દરેક ગુજરાતી ના ઘર ના પ્રિય છે.અને તેને તમેપિકનિક માં પણ સાથે લઇ જઈ શકાય છે. Arpita Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15280325
ટિપ્પણીઓ