દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#EB
#week10
દૂધી ના થેપલા ખાવા માં ખૂબ પોચા અને ટેસ્ટી અને હેલ્ધી છે. એને પ્રવાસ માં સહેલાઈ થી લઈ જઈ શકો છો.અજમો લસણ આદું વિવિધ મસાલા થી આ થેપલા ને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો. એને ગોળ, ચટણી અને મધ સાથે ખાવા ની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિની
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧/૪ કપજુવાર નો લોટ
  3. અથવા મલ્ટી ગ્રેન લોટ
  4. ૧/૨ કપકૂમળી દૂધી ની છીણ પાણી નિચવેલ
  5. ૧ ટે. સ્પૂનલસણ ની પેસ્ટ
  6. ૧ ટે. સ્પૂનલીલાં મરચાં આદું ની પેસ્ટ
  7. ૧ ચમચીઅજમો અને જીરું
  8. ૧ ટી સ્પૂન હળદર
  9. લીલાં ધાણા કાપેલા
  10. ૧ ચમચીખાંડ
  11. મોણ માટે તેલ અને મલાઈ
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦મિની
  1. 1

    દૂધી ની છીણ ને નીચવી ને લેવી. એમાં ઉપર જણાવેલ બધા મસાલા અને લોટ અને મોણ નાખીને મિક્સ કરતા જઈ લોટ બાંધવો. પાણી ની જરૂર નથી પડતી.

  2. 2

    વાણી લઈ તેલ થી શેકી ઉપર ઘી લગાવી ગોળ અને લીલી ચટણી સાથે સર્વ કરવું.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes