રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ટામેટાં ને કાપી ને ધોઇ લેવું. હવે એક કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ અને હીંગ નાખો પછી તેમાં ટામેટાં નાખો અને બધા મસાલા કરી દો પછી પાણી જરુર મુજબ રેડો અને ઢાંકણ ઢાંકી થોડીકવાર રેહવા દો એટલે બરાબર ચડી જાય.
- 2
હવે ૫ મીનીટ રેહવા દો એટલે બરાબર ચડી જાય પછી ગરમાગરમ સર્વ કરો લીલા ધાણા થી ગાર્નિસ કરો પછી છીણી સેવ નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
ઢાબા સ્ટાઈલ સેવ ટામેટા શાક (Dhaba Style Sev Tomato Shak Recipe In Gujarati)
#RC3#week3લાલ કલર daksha a Vaghela -
-
-
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
-
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#week3દરેક ગુજરાતી ઘરો માં આ શાક બનતું જ હશે અને મારા ઘર માં તો બધા નું ફેવરીટ છે હું એક ડુંગળી ની ગ્રેવી વાળું પણ બનાવુ છું પણ આ ઝડપથી બની જાય અને સીમ્પલ ટેસ્ટ વાળું છે Dipal Parmar -
-
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe in Gujarati)
સેવ ટામેટા નું શાક એટલે Jannat . ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી. Payal Bhaliya -
-
ટામેટાં અને મગ ની દાળ ની વડી નું શાક (Tomato Moong Dal Vadi Shak Recipe In Gujarati)
#RC3 (Red color recipe) Krishna Dholakia -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#Week3 Payal Sachanandani (payal's kitchen) -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#Redreceipe#cookpadindia Bindi Vora Majmudar -
દૂધી ટામેટાં નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
ટામેટાં બટાકા નું ગ્રેવી વાળું શાક (Tomato Bataka Gravy Valu Shak Recipe In Gujarati)
#RC3#Redreceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
રોડ સાઈડ ઢાબુ હોય કે મોંઘામાં મોંઘી હોટેલ, ગુજરાતમાં કોઈપણ હોટેલના મેન્યુમાં સેવ ટમેટાના શાકને અવશ્ય સ્થાન મળે. અને કેમ નહિ? આ શાકનો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે નાના મોટા બધાને જ તે ભાવે. વડી, આ શાક બનાવવામાં પણ ખૂબ જ ઈઝી છે અને ફટાફટ બની જાય છે. એમાંય સેવ ટમેટાના શાક સાથે ગરમાગરમ ફુલકા કે બાજરીના રોટલા મળી જાય તો તો આહાહા… જમવાનો ટેસડો પડી જાય છે. તો જાણો આવુ ટેસ્ટી અને ચટાકેદાર સેવ ટમેટાનું શાક બનાવવારી રેસિપી Vidhi V Popat -
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું ટેસ્ટમાં સરસ લાગે છે Amita Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15284303
ટિપ્પણીઓ (12)