બટર પાવભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar

Famous street food #RC3 #Red

શેર કરો

ઘટકો

30મિનિટ
4વ્યક્તિ
  1. 2 કપબાફેલા શાકભાજી (બટાકા વટાણા ફ્લાવર ગાજર)
  2. 4-5મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી
  3. 5-6મિડિયમ સાઈઝના ઝીણા સમારેલા ટામેટા
  4. 1મોટુ કેપ્સિકમ જીણું સમારેલું
  5. 3 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  6. 2 ચમચીએવરેસ્ટ નો પાવ ભાજી મસાલો
  7. 2 ચમચીમરચું પાઉડર
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 1/2 કપકોથમીર
  10. મીઠું સ્વાદમુજબ
  11. 4 મોટી ચમચીતેલ બટર વઘાર માટે
  12. સર્વ કરવા માટે
  13. લસણ ની લાલ અને કોથમીર મરચા ની લીલી ચટણી
  14. જીણા સમારેલા ડુંગળી ટામેટા
  15. લીંબુ
  16. પાપડચુરી
  17. છાસ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં તેલ અને બટર મૂકી તેમાં આદુ મરચા લસણની પેસ્ટ નાખીશું પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું ડુંગળી ચઢી જાય પછી તેમાં ટામેટા નાખીશું ડુંગળી સંતળાય જાય પછી તેમાં ટામેટા નાખીશું બધું સરસ ચડી જાય એટલે તેમાં કેપ્સીકમ નાખીશું

  2. 2

    કેપ્સીકમ નાખ્યા બાદ મસાલા કરીશું ત્યારબાદ તેમાં બાફેલા શાકભાજી ઉમેરી જરૂર મુજબનું પાણી ઉમેરી ભાજીને ચઢવા દેશું

  3. 3

    લીંબુનો રસ તથા કોથમીર નાખી ગરમા ગરમ ભાજી માં થોડું બટર ઉંમેરી પાવ સાથે સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes