બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)

#RC3
રેઈન્બો ચેલેન્જ
લાલ રેસીપી
દહીં અને છીણેલા બીટરૂટ નું બનતું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રાઇતું મે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ થી બનાવ્યું છે. બનાવવા માં સરળ આ રાઇતું ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય.ભોજન સાથે સાઇડ ડીશ સર્વ કરવા થી ભોજન નો સ્વાદ વધશે.
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
#RC3
રેઈન્બો ચેલેન્જ
લાલ રેસીપી
દહીં અને છીણેલા બીટરૂટ નું બનતું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રાઇતું મે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ થી બનાવ્યું છે. બનાવવા માં સરળ આ રાઇતું ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય.ભોજન સાથે સાઇડ ડીશ સર્વ કરવા થી ભોજન નો સ્વાદ વધશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ તેલ ગરમ કરવા મુકો. એમાં રાઈ, ચણા દાળ અને અડદ દાળ નાખો. રાઈ તતડે ત્યાર પછી ચિરેલું લીલું મરચું, લીમડો અને હિંગ નાખો.
- 2
હવે છીણેલું બીટરૂટ ઉમેરી એક મિનિટ ધીમા તાપે સાંતળો.
- 3
એક બાઉલ માં દહીં વલોવી લો. એમાં થોડું પાણી અને મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે બીટરૂટ ઠંડુ થાય પછી દહીં માં ઉમેરો. મિક્સ કરી લો.
- 5
હવે રાઇતું ફ્રીઝ માં થડું કરવા મૂકો. ઠડું ઠંડુ રાઇતું ભોજન સાથે સર્વ કરો.
Similar Recipes
-
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe in gujarati)
ઉપમા સાઉથ ઈન્ડિયન બ્રેક ફાસ્ટ છે પણ આખા ઈન્ડિયા માં બધે જ ખવાય છે. ખાવા માં ઘણી જ લાઇટ અને હેલ્થી અને બનાવામાં બહુ જ ક્વિક છે. બાળકો ને પણ ઉપમા બહુ પસંદ હોય છે. અહીં મેં બીટરૂટ ઉપમા બનાવી છે બધા વેજીટેબલ્સ નાખીને. બહુ જ સરસ બની છે તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #Week5 #beetroot #upma #ઉપમા #બીટરૂટ Nidhi Desai -
બીટરૂટ પચડી (Beetroot pachadi recipe in Gujarati)
બીટરૂટ પચડી બીટરૂટમાંથી બનાવવામાં આવતું કેરલા સ્ટાઈલ નું રાઇતું છે. બીટરૂટ અને નારિયેળના મસાલાની પેસ્ટ માંથી બનાવવામાં આવતું આ રાયતુ રાઈસ સાથે પીરસવામાં આવે છે. આ રાઇતું કેરલામાં ખાસ કરીને ઓણમ ના તહેવારની ઉજવણી વખતે બનતા ભોજનના એક મહત્વના ભાગરૂપે પીરસવામાં આવે છે.#ફટાફટ#પોસ્ટ1 spicequeen -
બીટરૂટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી ઝટપટ અને સરળ રીતે બનતો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સૂપ. વેઇટલોસ રેસિપી. મોન્સુન સિઝન માટે ઉત્તમ રેસિપી. Dipika Bhalla -
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
#RC3રાઇતું તો ગમે તે form માં બનાવો ટેસ્ટી જ લાગશે..મને રાયતા માં કોઈ વેજીસ કે બીજું કંઈ નાખવું ના ગમે .આજે બીટ રૂટ નાખી ને બનાવ્યું..સાવ સિમ્પલ..જોવો.. Sangita Vyas -
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
ઘણા રાયતા બનાવ્યા પછી આજે બીટરૂટ રાઇતું અજમાવ્યું. ગુલાબી કલર અને સ્વાદિષ્ટ બન્યું છે. Dr. Pushpa Dixit -
-
બીટરૂટ કોકોનટ ચટણી(Beetroot Coconut Chutney Recipe In Gujarati)
#સાઇડ #સાઈડભારતીય ભોજન માં પીરસાયેલી થાળીમાં મુખ્ય ઘટક સિવાય પણ અન્ય પૂરક વાનગીઓ પીરસવામાં આવે છે જે ભોજન નો સ્વાદ વધારી દે છે. આપણે નારિયેળ ની, દાળિયા ની વગેરે ચટણી તો બનાવવા જ હોઈએ છીએ. મે તેને સ્વાદ સાથે સેહત નો ઉમેરો કરીને બીટ અને નારિયેળ ની ચટણી બનાવી છે. જે તમે કોઈ પણ પ્રકારના ભોજન સાથે લઈ શકો છો. બીટ ના કારણે સરસ રંગ મળી રહે છે.આ ચટણી Bijal Thaker -
-
બીટરૂટ ટોમેટો પુલાવ (Beetroot Tomato Pulao Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી બીટરૂટ પુલાવ મસાલેદાર, સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી વન પોટ મીલ રેસીપી છે. ૩૦ મિનિટ થી પણ ઓછા સમય માં બનતી લંચ બોક્સ માટે ઉત્તમ રેસીપી છે. Dipika Bhalla -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
બીટરૂટ પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
#AM4બીટરૂટ એ હિમોગ્લોબીન નો ખૂબ સારો સ્ત્રોત છે. એનો રંગ પણ ખૂબ સરસ હોય છે. કોઈ પણ રેસિપિમાં બીટરૂટ ઉમેરવાથી એનો રંગ અને પોષણ મૂલ્ય વધી જાય છે. મેં અહીં બીટરૂટ ના પરોઠા બનાવ્યા છે જે જલ્દી થી બની જતી પૌષ્ટિક રેસીપી છે. Jyoti Joshi -
બીટરૂટ છાશ.(Beetroot Chaas Recipe in Gujarati)
#RB4This Unique Colourful Recipe Dedicated to Myself.🌹 બીટરૂટ છાશ સરળતાથી બની જાય છે. આ એક કલરફૂલ રીફ્રેશીગ રેસીપી છે. આ છાશ નો વેઈટલોસ રેસીપી તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
બીટરૂટ કલાકંદ (Beetroot Kalakand Recipe In Gujarati)
#RC3Red colourબીટરૂટ ના ઉપયોગ થી મેં કલાકંદ બનાવ્યો છે. ઓછી સામગ્રી માં બની જતી આ એક સરસ રેસીપી છે. Jyoti Joshi -
બીટરૂટ રવા ઉત્તપમ (Beetroot Rava Uttapam Recipe In Gujarati)
#weekend chefરવા ઉત્તપમ એ જલ્દી થી બની જતી બ્રેકફાસ્ટ રેસિપી છે. અહીં મેં રવા ઉત્તપમ માં બીટરૂટ નો ઉપયોગ કર્યો છે. Jyoti Joshi -
બીટરૂટ જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#CJMWeek 2બીટરૂટ માં આયન નું પ્રમાણ બહુ સારુ હોય છે. શરીરમાં લોહતત્વ ની ઉણપ દૂર કરવા માટે બીટરૂટ નું સેવન ફાયદાકારક છે. અહીં મેં બીટરૂટ નો જ્યુસ બનાવ્યો છે. Jyoti Joshi -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR સાઉથ ઈન્ડિયન રાઈસ રેસીપી કર્ડ રાઈસ જે રાંધેલા ભાત અને દહીં થી, સરળતાથી ઝટપટ બનાવવામાં આવતી, દક્ષિણ ભારત ની પ્રખ્યાત રેસીપી. ત્યાંના હવામાન નાં કારણે આ ડીશ વારંવાર બનાવવામાં આવે છે. જેના લીધે શરીર માં ઠંડક મળે છે. પ્રોટીન અને કેલ્શિયમ સારા પ્રમાણ માં છે. ભોજન અથવા નાસ્તા માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
બીટરૂટ રાઇતું (Beetroot Raita Reipe In Gujarati)
#RC3RED ♥️ RECIPES#cookpadindia#cookoadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#SR જેને બનાવવો એકદમ સરળ દહીં ભાત સાઉથ ઈન્ડિયા માં જમવા સાથે લેવાય છે.થાઈર સાદમ તરીકે ઓળખાય છે. રાઈ,લાલ મરચાં,દાળ,હીંગ અને લીમડા થી વઘારવા માં આવે છે. Bina Mithani -
ટોમેટો જીંજર ચટણી (Tometo ginger Chutney recipe in gujarati)
#સાઉથટોમેટો જીંજર ચટણી સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લાલ સૂકા મરચાં, ટામેટા, ડુંગળી,આદુ ,લીમડો, આંબલી અને ગોળ જેવા ઘટકો નો ઉપયોગ કરીને આ ચટણી બનાવવા મા આવે છે Parul Patel -
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊 Hetal Gandhi -
મૈસૂર બોંડા (Mysore Bonda Recipe In Gujarati)
#ST સાઉથ ઈન્ડિયન ટ્રીટ મૈસૂર બોંડા ઝટપટ, મેંદા થી બનતી, પ્રખ્યાત દક્ષિણ ભારતીય વાનગી. સાંજના નાસ્તા માં ચ્હા - કોફી સાથે સર્વ કરવા માટે તળેલી સ્વાદિષ્ટ વાનગી. Dipika Bhalla -
બીટરૂટ રસમ (Beetroot Rasam Recipe in Gujarati)
સૌથી પેલા તો હોળી cooksnap માં એટલા સરસ આઈડિયા આપવા અને કંઈક નવું શીખવા પ્રેરિત કરનાર કૂકપેડ નો અહીં આભાર માનું.. જેથી કરીને આ હેલ્થી રેસિપી હું શિખી શકી. બીટ આપણું હેમોગ્લોબીન વધારવામાં સર્વશ્રેષ્ઠ છે.. અને આપણી આ વીક નો કલર પણ red છે.. તો થયું બધા ને આ સ્વરૂપે બીટ નો ઉપયોગ કરી રસમ બનાવીએ...અને તે પણ તુવેરદાળ ના ઉપયોગ વગર...તમે પણ તમારા પરિવાર માટે આ હેલ્થી રેસિપી જરૂર બનાવજો.. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.. Noopur Alok Vaishnav -
બીટરૂટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)
#RC3Red colourબીટરૂટ એ રેસીપી માં કલર લાવવા માટે ખૂબ જ સરસ પદાર્થ છે. જે કુદરતી રીતે કલર લાવવા સાથે હેલ્થી પણ છે. અહીં મેં બીટરૂટ ના ઉપયોગ થી રાઈસ બનાવ્યાં છે. Jyoti Joshi -
કાકડી નું રાઇતું
#goldenapron3#week-9#મિલ્કી#દહીંદહીં માં ઘણી જાત ના રાયતા બને છે. તેમાં થી એક અને બધા નું ફેવરેટ છે કાકડી નું રાઇતું. તો હું આ રાઇતું આ રીતે ઘર માં બનાવતી જ હોવ છુ. રાય ને વાટી ને નાખવાથી તેનો સ્વાદ આવે છે. આ રાયતા માં મેં કાકડી છીણી ને નઈ પણ ઝીણી સમારી ને નાખી છે. તેનાથી પાણી ઓછું છૂટે છે. અને છીણી ને પણ નાખી શકીએ.રાય પણ દહીં માં અથઈ જાય છે. એટલે ટેસ્ટી બને છે. Krishna Kholiya -
બીટ ગાજર રાઇતું (Beet Carrot Raita Recipe In Gujarati)
#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ રાઇતું જ્યારે ભાવતું શાક ન હોય ત્યારે બેસ્ટ ઓપશન છે...હિમોગ્લોબીન...વિટામિન A અને C તેમજ ફાઈબર રીચ છે...બીટના ઉપયોગ થી એકદમ લાલ કલરફુલ બને છે...બાળકો પણ લઈ શકે છે...ભોજન સાથે સાઈડમાં કે બ્રેકફાસ્ટ સાથે પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
-
સુરણ નું રાઇતું (Suran Raita Recipe In Gujarati)
#SFR#SJR સાતમ હોય શું બનાવું શું નહી. સલાડ સંભારા ને ફરસાણ ની જગ્યા એ મે ઘઉં રવા ની મસાલા પૂરી સાથે રાઇતું કયુઁ છે. HEMA OZA -
બીટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
રાઇતું એ સાઈડ ડીશ તરીકે સર્વ થાય છે. રાઈતા ધાણા પ્રકારે બને છે. ફ્રૂટ રાઈતા, બુંદી રાઈતા અને વેજીટેબલ ના પણ રાઈતા બનાવવામાં આવે છે. દરેક રાઈતા ખુબ સુંદર દેખાતા હોય એવી રીતે સર્વ થાય છે એટલે ડીશ ની શોભા વધારે છે. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ (11)