લાલ મરચાં ની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ લાલ મરચાં
  2. ૩/૪ કપ ખાંડ
  3. ૧/૨ ટેબલ સ્પૂનમીઠું
  4. ૧ ટેબલ સ્પૂનજીરુ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લાલ મરચાંને ધોઈ કોરા કરી મિક્સરમાં લાલ મરચાં અને ખાંડ અને મીઠું નાખી ક્રશ કરી લેવું.

  2. 2

    પછી તેમાં આખું જીરું નાંખવું પછી તેને કાચની બરણીમાં ભરીને ત્રણથી ચાર દિવસ માટે તડકામાં મૂકવું.

  3. 3

    પછી ચટણી એકદમ એકરસ થઈ જાય એટલે તેને ફ્રીજમાં બરણી મૂકી દેવી.

  4. 4

    આ ચટણીને ૫થી ૬ મહિના ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes