રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. રેડ વેલ્વેટ સ્પોન્જ માટે:
  2. ૧/૪ કપ+ ૨ ટેબલ સ્પૂન બટર
  3. ૧ કપદળેલી ખાંડ
  4. ૧ કપછાસ / બટરમિલ્ક
  5. ૧.૫ કપ મેંદો
  6. + ૧/૨ ટેબલ સ્પૂન કોકો પાઉડર
  7. ૧ tspબેકિંગ પાઉડર
  8. ૧/૪ tspબેકિંગ સોડા
  9. ૧.૫ ચમચી વેનીલા ઍસેન્સ
  10. ૧-૨ ચમચી રેડ જેલ ફુડ કલર
  11. ૧ tspવિનેગર
  12. કેક આઈસિંગ માટે:
  13. સોક કરવા માટે ખાંડ નું પાણી / સાદું પાણી
  14. ૨૨૭ ગ્રામ ક્રિમ ચીઝ
  15. ૧/૪ કપદળેલી ખાંડ
  16. ૧/૨ કપઠંડુ વ્હિપ ક્રિમ
  17. રેડ વેલ્વેટ સ્પોન્જ ના ક્રમ્બ્સ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સ્પોંજ માટે એક બાઉલ માં બટર અને ખાંડ ને ફેટી લેવું હવે એમાં છાસ ઉમેરી મિક્સ કરી લેવું. હવે બધી દ્રાઈ સામગ્રી ને ચારી લેઇ મિક્સ કરી લેવું. એમાં વનિલ્લા એસ્સેન્સ, ફુડ કલર અને વિનેગર નાખી બેટર તૈયાર કરી લેવું.

  2. 2

    બેટર ને ગ્રીસ કરેલા મોલ્ડ માં નાખી ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ પ્રી હિટ કરેલા ઓવન માં ૧૮૦ ડિગ્રી, ૩૫ - ૪૦ મિનિટ બેક કરી લેવું.

  3. 3

    આઈસિગ માટે ક્રિમ ચીઝ અને ખાંડ ને ફેટી લેવું. એક ઠંડા કરેલા બાઉલ માં ઠંડા વ્હીપ ક્રિમ ને ઇલેક્ટ્રિક બીટર થી બીટ કરી લેવું. ક્રિમ ચીઝ અને વ્હીપ ક્રિમ ને મિક્સ કરી લેવું.

  4. 4

    સ્પોંજ ઠંડો થઈ જાય પછી તેના લયેરસ કાપી લેવા અને સોક કરી ક્રિમ લાગવું. કેક ને આખી કવર કરી એની ઉપર સ્પોન્જ ના ક્રંબસ સ્પ્રિંકલ કરવા અને નોઝલ થી ડેકોરેશન કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes