રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ચણાના ફોતરા કાઢી લેવા
- 2
હવે ચણાને મિક્સરમાં ક્રશ કરી લો
- 3
ગેસ ચાલુ કરી એક લોયામાં ઘી મૂકી તેમાં ગોળ એડ કરો
- 4
હવે ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરીને લોયું નીચે ઉતારી લેવુ
- 5
હવે તેમાં ચણા ને ક્રસ કરીને તૈયાર રાખેલું મિશ્રણ ઉમેરો
- 6
હવે બધું હાથેથી એક રસ કરી તેના લાડવા વાળી લો
- 7
તૈયાર છે પ્રોટીન અને તાકાત થી ભરપુર એવા ચણા ના લાડવા બાળકો અને ઉંમરવાળા કે કોઈ પણ ઉંમરની વ્યક્તિને ભૂખ લાગે ત્યારે લાડવા આપવાથી ઇન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે અને શરીરમાં પ્રોટીનની કમી પણ દૂર થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ના ક્રિસ્પી લાડવા (Mamara Crispy Ladva Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
લાડવા (Ladva Recipe In Gujarati)
#USઊતરાણ પર અમે લાડવા બનાવીએ છીએ.લગભગ મારા સાસુ જ બનાવે.લાડવા મેં પહેલી જ વાર બનાવ્યા છે લાડવા નું નામ સાંભળીને મને ટેન્શન આવી જાય કે આ કેવી રીતે બનાવવા પણ આજે હિંમત કરી જ નાખી અને લાગ્યું કે ખરેખર હું જેટલો ડર અનુભવતી હતી તેવું અઘરું છે નહીં લાડવા ખૂબ જ મસ્ત બન્યા છે તો મને થયું કે મારા જેવા કેટલાય બહેનો હશે જે લાડવાનું નામ સાંભળીને ડરી જતા હશે તો આ રેસિપી પોસ્ટ કરીને તેમનો ડર પણ ભગાડી દઉં!લાડવા મેં મારા સાસુ પાસેથી શીખ્યા છે થેંક્યુ સાસુમા! Davda Bhavana -
ચુરમા ના લાડવા ગણપતી સ્પેશ્યલ (Churma Ladva Ganpati Special Recipe In Gujarati)
#SGCગણપતી બાપ્પા મોરિયા. બાપ્પા નો તહેવાર અને લાડવા નો પ્રસાદ તો હોય, હોય ને હોય જ .બાપ્પા ના મનભાવન લાડવા મેં આજે બનાવ્યા છે.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
મમરા ના લાડવા (Mamra Ladva Recipe In Gujarati)
શિયાળામાં ગોળ ખૂબ સારો છે. શિયાળામા ગોળ ખાવાથી શરદી ઉધરસ પણ રાહત મળે છે.#GA4#Week15 Pinky bhuptani -
લાડવા (Ladva Recipe In Gujarati)
#MA મા એ મા આમતો મમી ની બધી રસોઇ જેવી કોય નાજ બનાવી સકે પણ મે આજે કોસીષ કરી લાડુ બનાવવા ની mitu madlani -
-
-
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#Guess the word#cooksnap Chhallangeઆ રેસિપી આપણા કુકપેડઓથર શ્રી ભાવિની kotak જીની રેસીપી ફોલો કરો અને થોડાક ફેરફાર કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ ભાવિનીબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15297829
ટિપ્પણીઓ