રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ચાર લોકો
  1. 4-5લીલા મરચાં
  2. 2ચમચા રાઈના કુરિયા
  3. 1/2 ચમચી હિંગ
  4. 1/4 ચમચીવરિયાળી પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1આખું લીંબુ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચાને મોટા સમારી લો તેમાંથી બીયા અને નસ નીકાળી લો

  2. 2

    પછી એક પ્લેટમાં વચ્ચે હી ફરતા કોરિયા તેમજ મરચા મીઠું વરિયાળી પાઉડર ગોઠવી લો

  3. 3

    તેના ઉપર ગરમ કરીને તેલ રેડો ઉપરથી લીંબુ નાખો તૈયાર છે રાયતા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

ટિપ્પણીઓ

Similar Recipes