હરિયાળી લાડુ (Hariyali Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલાં ચણાને ફોલીને ધોઈ લેવા અને મિક્સરમાં ક્રશ કરી લેવાં.
- 2
એક પેનમાં ઘી ગરમ કરી તેમાં લીલાં ચણાને ધીમા તાપે ૧૦ મીનીટ શેકી લેવા. જરુર લાગે તો ઉપરથી થોડું ઘી નાખવું.
- 3
લીલાં ચણાનો માવો બરાબર શેકાય જાય પછી તેમાં દુધ ઉમેરવું. દુધ એકદમ શોષાઈ જાય પછી તેમાં ગાંગડા સાકર અધકચરી ખાંડીને ઉમેરવી. સાકર ચાસણી થઈ શોષાઈ જાય પછી તેમાં ટોપરાનું છીણ ઉમેરવું
- 4
- 5
હવે તેમાં ઈલાયચી અને કાજુના ટુકડા નાખીને બરાબર હલાવવું. મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી લાડુ વાળી લેવા.
- 6
હરિયાળી લાડુને ફ્રિજમાં રાખવા. આ લાડુ ૮ થી ૧૦ દિવસ સુધી સારા રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલાં ચણાનો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
#GA4 #Week6હલવો તો ઘણા પ્રકારનો બનાવી શકાય છે પરંતુ આ વખતે મેં લીલાં ચણાનો હલવો બનાવ્યો લીલાં ચણાને ફ્રીજરમાં સ્ટોર કરી શકાય છે. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ ઉપરાંત પ્રોટીનથી ભરપૂર હોય છે. ખાંડની જગ્યાએ ગાંગડા સાકરનો ઉપયોગ કર્યો છે . જેથી તેનો સ્વાદ અને મીઠાશ વધી જાય છે. Mamta Pathak -
-
-
-
લીલાં ચણાની પૂરણપોળી (Green Chana Puranpoli Recipe In Gujarati)
શિયાળામાં લીલાં ચણા પુરતાં પ્રમાણમાં મળી રહે છે. જેમાંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. લીલાં ચણાને વટાણાની જેમ ફ્રીજરમાં સ્ટોર પણ કરી શકાય છે. અહીં ખાંડને બદલે ગાંગડા સાકરનો ઉપયોગ કર્યો છે . તેનાથી એકદમ અલગ જ સ્વાદ આવે છે. Mamta Pathak -
-
-
-
-
ફ્રેશ ટોપરા ના લાડુ (Fresh Topra Ladoo Recipe In Gujarati)
#RC2#RainbowChallenge#WhiteRecipe Smita Tanna -
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
ગાજરનો હલવો મેં કુકરમાં બનાવ્યો છે પરંતુ સીટી વગાડી નથી. કુકર ઊંડું હોવાથી હલવો જલ્દી બની જાય છે. ખાંડની જગ્યાએ સાકર નાખી છે. જેથી હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 Week-8 શિયાળા માટે ખાસ ગુંદર મેથી ના લાડુ. શરીર માટે ફાયદાકારક અને શરીર ના કોઈપણ પ્રકારના દુખાવા માટે ગુણકારી. Dipika Bhalla -
ખજૂર ના લાડું(Khajur Ladoo Recipe in Gujarati
#week14#GA4#ladoo#khajurnaladoo#healthyrecipe#winterspecial Sangita Shah -
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
#GA4#week14#post1#ladva# કાટલાં ના લાડવા તો ઠડી માં ફાયદાકારક છે, શરીર માં ગરમી આપે છે, એટલે જરૂર થી બનાવજો, Megha Thaker -
બોમ્બે સ્ટાઈલ રબ્બરિયો હલવો
#RC2 #લોટ #બોમ્બે_હલવો #बोम्बे_हलवा #Original #FirstOnCookPad #CookpadGuj #CookpadHin #CookpadMah #CookoadInd #CookpadUS #CookpadJP #Cookbook #કૂકબુક #कूकबुक #SeniorInCooking Reechesh J Chhaya -
-
-
-
મખાણા ના લાડુ (Makhana Ladoo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#foxnutપહેલા સામાન્ય રીતે લોકો મખાણા વ્રત કે ઉપવાસમાં જ ઉપયોગ કરતા હતા પરંતુ તેની પૌષ્ટિકતા જાણ્યા બાદ તેનો ઉપયોગ વધ્યો છે. મખાણાને અંગ્રેજીમાં foxnuts કહેવાય છે. મખાણામાં કેલેરી ખૂબ જ ઓછી છે તેથી વજન ઘટાડવા માટે ખાસ ઉપયોગી છે. મખાણામાં ફાઇબર ની માત્રા ભરપૂર હોય છે તથા તેમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોવાના લીધે વેટ લોસ કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. Neeru Thakkar -
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
ઉનાળાની ઋતુ પૂરી થતાં જ કેરીની સીઝન પણ પૂરી થઈ જાય છે . પરંતુ ઘણી કેરી વરસાદમાં પાકે છે અને તેમાં જીવાત પણ પડતી નથી. ઉત્તર પ્રદેશમાં થતી ચૌસા કેરી જુલાઈ , ઓગસ્ટ મહિનામાં પાકે છે. તે સ્વાદ અને સુગંધ માટે વિખ્યાત છે. મેં ચૌસા કેરીમાંથી મઠઠો બનાવ્યો છે. Mamta Pathak -
સુખડી (Sukhdi recipe in gujarati)
#સાતમગમે તે નવું નવું બનાવીએ, આપણી દેશી વાનગી સુખડી તો બનેજ સાતમ માં.... Avanee Mashru -
ખીરાનંદ (Kheeranand Recipe In Gujarati)
ખીર તો સમગ્ર ભારતમાં પ્રિય વાનગી છે. અલગ અલગ પ્રદેશ માં ખીર બનાવવાની રીત પણ અનોખી છે. ઓરિસ્સા અને બિહારમાં આ રીતે ખીર બનાવવામાં આવે છે. દુધમાં જ ચોખા ચડે તે ખીરનો સ્વાદ જ અનેરો હોય છે. ભગવાન જગન્નાથને પણ આ ખીરાનંદનો ભોગ ધરાવવામાં આવે છે. Mamta Pathak -
તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
શીંગદાણા ના લાડુ (Shingdana Ladoo Recipe In Gujarati)
શીંગદાણા ના લાડુ ની રેસીપી હું મારી મમ્મી પાસે અને મારી સાસુ બંને પાસેથી શીખી. શીંગદાણા ના લાડુ ની રેસીપી હું મારી મમ્મી અને મારા સાસુ ને dedicate કરું છું. આ લાડુ મને પણ બહુજ ભાવે છે. આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#MA Nayana Pandya -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
શીંગ & સૂંઠ ની લાડુ(Peanuts Shunth Ladoo Recipe In Gujarati)
આજથી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે... સોસાયટીમાં રોજ આરતી થશે... આજે અમારો પ્રસાદ છે... અને આટલો HEALTHY ...& TESTY .... પ્રસાદ બીજો કોઈ હોઇ શકે??? શીંગ & સૂંઠ ની લાડુડી (પ્રસાદ માટે) PEANUTS & SUNTH GOLI Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15307710
ટિપ્પણીઓ