સ્ટફ્ડ મરચા (Stuffed Marcha Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
મોળા અને લીલા મરચા ચણાનાં લોટમાં ભરીને બને એ ઘરમાં બધાને બહુ ભાવે. ખાસ તો ગુજરાતી ખાટી-મીઠી દાળ અને બાસમતી ભાત સાથે તો બસ જલસો જ પડી જાય.
સ્ટફ્ડ મરચા (Stuffed Marcha Recipe In Gujarati)
મોળા અને લીલા મરચા ચણાનાં લોટમાં ભરીને બને એ ઘરમાં બધાને બહુ ભાવે. ખાસ તો ગુજરાતી ખાટી-મીઠી દાળ અને બાસમતી ભાત સાથે તો બસ જલસો જ પડી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનાં લોટને ધીમા તાપે શેકી લો.
- 2
હવે તેમાં બધા મસાલા અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
મરચાને ધોઈ, કોરા કરી ઉભા કાપા કરો. હવે આ મસાલો મરચામાં ભરી લો.
- 4
હવે કઢાઈમાં તેલ મૂકી, ગરમ થાય એટલે મરચા ગોઠવી ધીમા તાપે ચડવા દો.
- 5
હવે બંને બાજુ ફેરવી ચોળવી લો અને ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
આખા રીંગણનું શાક (Ringan Shak Recipe in Gujarati)
ઘરમાં બધાને ખૂબ જ ભાવે.. ખાસ કરી શિયાળામાં રીંગણનું શાક, રોટલો ને છાસ હોય તો તો જલસો જ પડી જાય. Dr. Pushpa Dixit -
ભરેલા મરચા નુ શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
મોટા મોળા મરચા માં મસાલો ભરીને બનાવેલુ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Tejal Vaidya -
ભરેલા મરચા(Bharela marcha recipe in Gujarati)
#GA4#Week13આકાઠીયાવાડી ભરેલા મરચા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Ekta kumbhani -
સ્ટફ્ડ મરચા (Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#WEEK13#chilliઆ લોટ વાળા મરચાં સવારે ચા ખાખરા સાથે નાસ્તામાં બહુ જ ટેસ્ટી લાગે છે Riddhi Shah -
ભરેલા મરચા નાં ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 #વિન્ટર કિચન ચેલેન્જમરચાનું નામ પડતાં જ મોં માં પાણી આવી જાય.ભરેલા મરચા નાં ભજિયા ચોમાસામાં તો બને જ પણ શિયાળામાં પણ તીખું તમતમતું ખાવાની મજા પડે... Dr. Pushpa Dixit -
ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1Week 1વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય.. Saroj Shah -
તળેલા મસાલા મરચાં (Fried Masala Marcha Recipe In Gujarati)
મને આજે આવા મોળા મરચા મળી ગયા.. બહું rare મળે.. તો લંચ માં તળી જ દીધા.. Sangita Vyas -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#વિન્ટર કિચન ચેલેન્જમારા ઘરમાં મરચાની દરેક વાનગી મને ખૂબ જ ભાવે અને શિયાળામાં સરસ મરચા આવે તો મરચાનું અથાણું તૈયાર કર્યું છે. Dr. Pushpa Dixit -
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
ભોજન સાથે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેના વિના કંઈક અધુરૂં લાગે છે. ભરેલા મરચા એક એવી ડિશ છે કે જે સાઇડડિશ તરીકે તો પીરસાય જ છે પણ જો ઘરમાં કોઈ ને બનાવેલ શાક ન ભાવતું હોય તો મેઇન ડિશ તરીકે પણ લઈ શકાય છે.#GA4#Week13#chilli#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
ખાટી-મીઠી અને ટેસ્ટી તુવરની ગુજરાતી દાળ નાનપણથી બહુ જ ભાવે. એમાં પણ લગ્ન પ્રસંગમાં બનતી દાળની સુગંધ અને ટેસ્ટ તો લાજવાબ તેમાં નંખાતા શીંગદાણા, આંબલી, કોકમ નો ટેસ્ટ અનોખો. ઘરમાં પણ આવી ગરમ અને પાતળી દાળ પીવાની બહુ મજા પડે. Dr. Pushpa Dixit -
મિર્ચી વડા (Mirchi Vada recipe in Gujarati)
#MRC ઘરમાં જ્યારે બટાકા વડા બને ત્યારે મિરચી વડા જરૂર બને. આજે monsoon special challenge માટે ખાસ મિરચી વડા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
ભરેલા મરચા
#ઉપવાસ દાળ ભાત શાક રોટલી હારે ભરેલા મરચા હોય તો મજા પડી જાય પણ જો ઉપવાસ હોય ને ભરેલા મરચા ખાવા હોય તો , તો ચાલો હુ બનાવુ છુ ભરેલા મરચા ફરાળી Maya Purohit -
આથેલા રાયતા મરચા (Athela Raita Marcha Recipe In Gujarati)
#WPવઢવાણ નાં મરચા નો ટેસ્ટ જ અલગ હોય અને તે શિયાળામાં સરસ મળે. આ રાયતા મરચા ગુજરાતીઓનાં hot favorite. થેપલા કે ખાખરા સાથે સરસ લાગે. બહાર જાવ ત્યારે સાથે લઈ જવાય. તેની વગર તો જાણે જમણવાર અધૂરો. દાળ-ભાત, રોટલા, ભાખરી કે ખિચડી સાથે પણ સરસ લાગે. બનાવવામાં એકદમ સરળ અને ફ્રીઝમાં રાખી ૮-૧૦ દિવસ તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
રાયતા મરચા(rayta marcha recipe in gujarati)
#સાઇડવધવાની મરચાં ખુબ જ મોળા હોય છે .રાઇ વાળા મરચા ગુજરાતી,પંજાબી,મહારાષ્ટ્રીયન,રાજસ્થાનીકોઈ પણ થાળી , રોટલી કે દાળ ભાત,રોટલા, કે ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે.આ મરચા થીખવાનું વધારે ખવાય જાય છે. ગઠીયા સાથે તો આ મરચા મો માં પણી લાવી દે છે. ખાખરા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Hema Kamdar -
મરચા સંભારો (Marcha sambharo recipe in Gujarati)
ગુજરાતી ના ઘરમાં રોજ બનતી રેસીપી છે .કાઠિયાવાડી જમણ મરચા વગર અધુરુંછે.#GA4#week13#chily Bindi Shah -
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
કોબી ગાજર કેપ્સીકમ સંભારો (Kobi Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
કોબી-ગાજર-કેપ્સીકમ સંભારો ઘરમાં બધાને ભાવે. ગુજરાતી થાળીમાં અવશ્ય હોય. Dr. Pushpa Dixit -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek-11 રાઈતા મરચા ગુજરાતી ઘરો માં બનતા જ હોઈ છે. આજે મેં ઇન્સ્ટન્ટ બની જતા રાઈતા મરચા બનાવ્યા છે. જે અત્યારે વરસાદ ની સીઝન માં,અને શિયાળા માં ખાસ ખાઈ શકીએ છીએ. Krishna Kholiya -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
પેલી વાર ટ્રાય કરી છે. પણ ખૂબ જ ટેસ્ટી બની. ઉત્તાપમ સાથે ખાવાની બસ મજા જ પડી ગઈ😋 Dr. Pushpa Dixit -
કોબી ના સ્ટફ્ડ પરાઠા (Kobi Stuffed Paratha Recipe In Gujarati)
કોબીનું શાક ઓછુ ભાવે પણ આ પરાઠા બને તો તો જલસા પડી જાય.. ખૂબ જ ટેસ્ટી અને મસ્ત રેસિપી છે. Dr. Pushpa Dixit -
-
મરચાં ના વડા (Marcha Vada Recipe In Gujarati)
મરચા વડા મોળા મરચા મા બટાકા ની સ્ટફીગં કરી ને બેસન ના ખીરા મા કોટ કરી ,તળી ને બનાવાય છે Saroj Shah -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WP રાયતા મરચા / આથેલા મરચા Sneha Patel -
આથેલી આંબા હળદર અને લીલા મરચા
આ હળદર શિયાળા માં કે ચોમાસા મા ખાવાની બહુ મજા આવે . આંબા હળદર સાથે મેં લીલા મોળા મરચા આથીયા છે..અને સાથે લસણ ની કળીઓ પણ નાખી, જે પ્રેશર અને ડાયાબિટીસ પેશન્ટ માટે ઘણી લાભદાયક છે. Sangita Vyas -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
લસણ વાળી કઢી (Garlic Kadhi Recipe In Gujarati)
શિયાળામાં બાજરાના રોટલા અને રીંગણનાં શાક સાથે બનતી કઢી. શરદી કે કફ હોય તો આ કઢી પીવાથી શરદીમાં રાહત મળે છે. અત્યારે વરસાદ નાં ઠંડા વાતાવરણમાં પણ ગરમાગરમ કઢી, રોટલો અને રીંગણનું શાક.. સાથે ગોળ અને લસણની ચટણી.. જલસો જ પડી જાય.. Dr. Pushpa Dixit -
રાયતાં મરચાં (Raita Marcha Recipe In Gujarati)
મારા ઘરે મરચા ઓછા ખવાય.. મને બહુ ભાવે અને શિયાળા માં વઢવાણના લીલી છમ મરચા જોઈ રાયતા મરચા બનાવવાનું મન થઈ ગયું.. Dr. Pushpa Dixit -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
.ગુજરાતી દાળ ખાવા માં ખાટી મીઠી ટેસ્ટી હોય છે Harsha Gohil -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1લીલા મરચા નું રાઈ વાળુ અથાણું Jo Lly
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15313829
ટિપ્પણીઓ