રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4 જણ
  1. 8 નંગપાત્રા ના પાન
  2. 2 કપચણાનો લોટ
  3. 1 નંગછાસ થેલી
  4. 1 ટીસ્પૂનલાલ મરચુ
  5. 1 ટીસ્પૂનહળદર
  6. 1 ટીસ્પૂનમીઠુ
  7. 1/2 ટીસ્પૂનઅજમો
  8. 1 ટીસ્પૂનહિંગ
  9. પાણી જરૂરિયાત મુજબ
  10. વઘાર માટે
  11. 2 ટીસ્પૂનતેલ
  12. 1 ટીસ્પૂનતલ
  13. 2 નંગલીલા મરચા
  14. 1/2 ટીસ્પૂનરાઇ
  15. 1 ટીસ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    પાના સાફ કરી કોરા કરી લો.

  2. 2

    મોટા વાસણ મા ચણા લોટ,મીઠુ,મરચુ,હળદર,મસાલા ખાટી છાસ ઊમેરો.ખીરુ તૈયાર કરો.

  3. 3

    પાન પર ખીરુ લગાવી બરાબર રૅપ કરો.ઢોકળા બનાવા ના વાસણ મા ઝાળી મૂકી ને રોલ મૂકી બાફી લો.

  4. 4

    બરાબર બફાઇ જાય પછી ઠંડા થાય એટલે કટકા કરો.

  5. 5

    મોટી કડાઈ મા તેલ,મૂકી રાઇ,મરચા,તલ,નાખી પાત્રા ઉમેરી...લીંબુ ઊમેરો...

  6. 6

    ગરમ પાત્રા સોસ અથવા સુપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes