તળેલા લીલા મરચાં (Fried Lila Marcha Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC4
Green recipe
Week-4

તળેલા લીલા મરચાં (Fried Lila Marcha Recipe In Gujarati)

#RC4
Green recipe
Week-4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ
2વ્યક્તિ
  1. 100 ગ્રામલીલામરચાં
  2. 2ચમચા તેલ (તળવા માટે)
  3. મીઠું અને ધાણાજીરું નો મસાલો

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    મરચાં ને ધોઈ ચીરી કરી લેવી

  2. 2

    પૅન માં તેલ મૂકી મરચાં શેકી લેવા

  3. 3

    તેના ઉપર મીઠું અને મસાલો ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes