લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

Shethjayshree Mahendra @jayshree1957
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળીને છોલીને ઝીણી સમારી લો પછી બરાબર ધોઈ કોરી કરી લો
- 2
એક કડાઈમાં ૩ ચમચી તેલ મૂકી રાઈ જીરું તથા હિંગ મૂકો બરાબર હલાવી લો
- 3
હવે તેમાં મરચા અને લસણની પેસ્ટ ઉમેરીને સાંતળી લો પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો
- 4
ડુંગળી સંતળાઈ એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરો ટામેટા સાંતળી લો મીઠું ઉમેરી બરાબર હલાવી સ્વાદ મુજબ હળદર ધાણાજીરુ ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી શાકને ચઢવા દો શાક બધું ચડી જાય અને પાણી બળી જાય એટલે તેમાં ગરમ મસાલો અને ચપટી ખાંડ ઉમેરી હલાવી લો બે મિનિટ પછી ગેસ બંધ કરી દો તૈયાર છે લીલી ડુંગળી નુ શાક તેને મેં રોટલો રાયતા મરચા અને છાશ સાથે સર્વ કર્યું છે
Similar Recipes
-
-
લીલી ડુંગળી-ગાંઠિયા નું શાક (Lili dungli-gathiya sabji recipe in Gujarati)
#GA4#Week11#Green onion Bandhan Makwana -
-
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Cookpadguj#Cookpadind#લીલી ડુંગળી નું શાક Rashmi Adhvaryu -
લીલી ડુંગળી અને મગની દાળ નું શાક (Lili Dungli Moong Dal Shak Recipe In Gujarati)
#RC4#Week4 Dipika Suthar -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3 #food festival# week 3 kailashben Dhirajkumar Parmar -
લીલી ડુંગળી-સેવ નું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Nehal D Pathak -
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cookpadindia#લીલી ડુંગળી ગાંઠિયા નું શાક Ekta Vyas -
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#GREEN ONION Iime Amit Trivedi -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
આ બહુજ સિમ્પલ અને ક્વીક ડીશ છે પણ ખૂબજ ટેસ્ટી બને છે. આ શાક ખાઓ તો એનો ટેસ્ટ મોઢા માં રહી જાય છે, તો ચોક્કસ ટ્રાય કરશો.#FFC3 Bina Samir Telivala -
ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Lili dungli nu lotvalu shak recipe in Gujarati)
#GA4#Week11#Green onion Dipti Panchmatiya -
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Sweetu Gudhka -
-
પંજાબી કારેલાનું શાક (Punjabi Karela Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
-
લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati)
#GA4 #Week11 Avani Tanna -
-
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Kalika Raval -
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
તાંદળજાની ભાજી નુ શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15303019
ટિપ્પણીઓ