ફુદીના કોથમીર નું શરબત

Amee Mankad
Amee Mankad @cook_27027834
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ વાટકીફુદીના ના પાન
  2. ૧/૨ વાટકીકોથમીર
  3. નાનો ટુકડો આદુ
  4. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ૧/૨ ચમચીમરી પાઉડર
  7. ૧ ચમચીલીંબુ નો રસ
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફુદીના ને અને કોથમીર ને સરખી રીતે ધોઈ નાખવા.

  2. 2

    ત્યાર બાદ ફૂદીનો, કોથમીર, આદુ, સંચળ, મીઠું, મરી, લીંબુ બધુ એક જાર માં નાખી ને મિક્સર માં પેસ્ટ કરવી. પછી એમાં જરૂર મુજબ પાણી નાખી ને શરબત તૈયાર કરવું.

  3. 3

    ફુદીના કોથમીર નું શરબત તૈયાર છે જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

Similar Recipes