લીલાં આંબળા નું જયુસ અને મરી-ફુદીના ફ્લેવર વાળા મખાણા

લીલાં આંબળા નું જયુસ અને મરી-ફુદીના ફ્લેવર વાળા મખાણા
રાંધવાની સૂચનાઓ
- 1
આંબળા ને સરસ ધોઈ,લૂછી ને નાના કટકા કરી લો.મિક્ષચર જાર માં આંબળા ના કટકા,સાકર,મીઠું,૧\૨ કપ પાણી,ફુદીના ના પાન ૪ નંગ કાપી ને ઉમેરો..ને સરસ કર્શ કરી લો.
- 2
પછી ગળણી ની મદદથી ગાળી લો અને કૂચા ને અલગ રાખી દો,ગાળી ને રાખેલ આંબળા ના જ્યુસ માં સંચળ પાઉડર અને મરી પાઉડર ને જાડો કે પાતળો જેમ જયૂસ પીવો હોય એ મુજબ પાણી ઉમેરી હલાવો ને ગ્લાસમાં કાઢી લો...મધ ૧ ચમચી ઉમેરી હલાવો ને આંબળા ના જ્યુસ ને ફુદીના મરી વાળા મખાણા સાથે સર્વે કર્યા છે.
- 3
મખાણા બનાવવાં ની રીત:
- 4
મખાણા ને પેન માં કોરા શેકી લો પછી પ્લેટમાં કાઢી ને,એ જ પેન માં ૪,ચમચી શુધ્ધ ઘી ઉમેરી મીઠું,મરી અને ફુદીના નો પાઉડર ને મખાણા ઉમેરી સરસ ભેળવી લો અને ૧\૨ મિનિટ માટે ઘીમી આંચ પર સાંતળો.ગેસ બંધ કરીને ૧\૨ મિનિટ હલાવો ને બાઉલમાં કાઢી લો.તૈયાર છે...મરી- ફુદીના ફ્લેવર વાળા મખાણા.
- 5
તાજા લીલાં આંબળા ના જ્યુસ સાથે મરી - ફુદીના ફ્લેવર વાળા મખાણા સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
-
-
કોથમીર ફુદીના નું શરબત (Coriander Mint Sharbat Recipe In Gujarati)
#RC4Theme: GreenSonal Gaurav Suthar
-
દૂધી સરગવા નો સૂપ (Dudhi Saragava Soup Recipe In Gujarati)
#RC4#WEEK4(green colour recepies) Krishna Dholakia -
-
જુવાર પાલક નો હાંડવો (Jowar Palak Handvo Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiઆંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
-
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4#WEEK4GREEN COLOUR daksha a Vaghela -
પાલક, મેથી અને કોથમીર ના ઢેબરા (Palak Methi Kothmir Dhebra Recipe In Gujarati)
#RC4Green colour Hetal Siddhpura -
-
-
-
-
-
-
ભીંડા અને કેપ્સીકમ નું શાક (Bhinda Capsicum Shak Recipe In Gujarati)
#EB#RC4 (Green colour Recipe) Krishna Dholakia -
કેરી અને ફુદીનાનું શરબત (Keri Pudina Sharbat Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
-
-
-
-
મગ દૂધી ટમેટું સરગવા નો સૂપ (Moong Dudhi Tomato Saragva Soup Recipe In Gujarati)
#RC4#WEEK4(green colour recepies)મગ,દૂધી,ટમેટું અને સરગવા નો સૂપ:આરોગ્યવર્ધક અને શક્તિ વર્ધક સૂપકોરોના ની મહામારી માં શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા, આ સૂપ ખૂબ જ શક્તિ વર્ધક છે Krishna Dholakia -
તરબૂચ અને ફુદીના નું જયુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તો ગરમી મા તરબૂચ નું સેવન કરવું જ જોઈએ. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ