પાલક મુંગ દાળ ઢોસા (Palak Moong Dal Dosa Recipe In Gujarati)

Hiral Dholakia @cook_26755180
#RC4
Green recipe
રાંધવાની સૂચનાઓ
- 1
મગની ફોતરાવાળી દાળ ને બેથી ત્રણ કલાક માટે પલાળવી. પલડી જાય એટલે ફોતરા સહિત જ તેને મિક્સર જારમાં લેવી.
- 2
તેમાં પાલકના પાન ધોઈને ઉમેરવા. કોથમીર આદુ તથા મરચાં પણ ઉમેરવા. જરૂર મુજબ પાણી નાખી તેને ક્રશ કરી લેવી. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.
- 3
ઢોસા જેવું ખીરું રાખો. ઢોસાની તવી ગરમ કરવા મૂકો. સાધારણ ગરમ થાય એટલે ચમચાથી ઢોસા બનાવો. નીચેની બાજુ ક્રિસ્પી થાય એટલે ડીશમાં લઈ લો. પાલક મૂંગ દાલ ઢોસા ને ચટણી સાથે ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક નાં થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#RC4#green recipe#cookpad Gujarati#cookpad india SHRUTI BUCH -
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 1Palak Paneer1 Palak Aur 1 Paneer.. .... Dono Mile Es Tarah....Aur Jo Yummy Sabji Banti Hai.... Ye To Hona Hi Tha...... PALAK PANEER.... મારી પસંદ... તમારો પસંદ..... સર્વ ની પસંદ Ketki Dave -
મગ ની દાળ ના ઢોસા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#SDઉનાળાની સિઝનમાં સૌ કોઈને ઝડપી બની જાય તેવી રેસીપી વધુ પસંદ છે. લગભગ બધા ચટપટું ખાવાનું વધુ પસંદ કરે છે. પણ જો તેની સાથે હેલ્ધી અને ચટપટું મળી જાય તો ખૂબ મજા આવે છે. આ રેસિપી હેલ્થી ની સાથે બાળકો તથા મોટા સૌ કોઈને પસંદ પડે છે. તો ચાલો જોઈએ રીત... Deepti Pandya -
-
-
-
-
-
-
-
મિક્સ દાળ ઢોસા(Mix Dal Dosa Recipe in Gujarati)
#GA4#week3 ઢોસા નામ સાંભળતાજ મોં માં પાણી આવી જાયછે. આમ તો બધા ચોખા અને અળદની દાળના, રવાના ઢોસા બનાવતાજ હોય છે. પણ આજે મેં બધી મિક્સ દાળના ઢોસા બનાવ્યાછે.જેમાંથી પ્રોટીન ભરપુર મળે છે. આ ઢોસા બનાવવા માટે દાળને બે કલાક જ પલાળવાના હોવાથી ખુબજ ઝડપથી અને સરળતાથી બની જાયછે. તો જોયલો તેની રેસીપી. Sonal Lal -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
પાલક, મેથી અને કોથમીર ના ઢેબરા (Palak Methi Kothmir Dhebra Recipe In Gujarati)
#RC4Green colour Hetal Siddhpura -
-
-
-
ચીઝ પાલક પનીર (Cheese Palak Paneer Recipe In Gujarati)
#RC4#green recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
મગ દાલ પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#RC4#EB#green રેસિપીWeek 12 Aditi Hathi Mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15323991
ટિપ્પણીઓ (2)